________________
e
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જે પાપકારી નથી તેઓના જન્મથી પણ કાંઈ પ્રત્યેાજન
નથી.” ૩
હું માતા ! જે પારકા પાસે પ્રાથના કરે. એવા પુત્રને જન્મ આપતી નહિં, અને જેણે બીજાની પ્રાનાના ભંગ કર્યાં છે, એવા પુત્રને ઉત્તરમાં પણ ધારણ ન કર.” ૪
હે રાજન! સૂર્ય શુ' પ્રત્યુપકારની અપેક્ષાથી વિશ્વને પ્રકાશ કરે છે ? વૃક્ષના સમૂહ ફળ-પુષ્પ આપે છે, તેનું મૂલ્ય શુ કાઈ આપે છે ? ચિંતામણિ વાંછિત પૂરે છે તેના પ્રત્યુપકાર કરવા કોઈ ચત્ન કરે છે? નિર'તર વહેતી નદીઓને કાણુ શિખવાડે છે ? સરસનીરસ તૃણ આંદિ ખાઈને નિČળ દૂધ આપનારી ગાચેાના ગુણગૌરવને કાણુ જાણે છે? આ પ્રમાણે તમારી જેવા પુરુષો જગતમાં અલ્પ હાય છે. તેથી અમારી આશાએ પૂર્ણ કરીને અમારી ઉપર ઉપકાર કરવામાં તત્પર થાઓ.’
આ પ્રમાણે સિ’હલરાજની પ્રાથના વખતે તે રાજા, તેની પટરાણી, તેઓના કનકધ્વજ નામે કુષ્પી પુત્ર, હિં...સકમત્રી અને કપિલા નામે ધાવમાતા એ પાંચ અને છઠ્ઠો ચંદ્રરાજા પાંચ ઇંદ્રિયા સાથે મનની જેમ શેાભે છે.
6
તે વખતે ચંદ્રરાજાએ કહ્યું કે, હું સિ`હલભૂપ ! મનભેદ દૂર કરી શુદ્ધ હૃદયથી પેાતાના મનની વાત ચાખ્ખી રીતે પ્રગટ કરો. તમે પાંચે અત્યંત ચિંતાતુર દેખાઓ છે. મહારની બાજુ વિવાહ મહાત્સવ શરૂ થયા છે તેથી યથાર્થ સ્વરૂપ નિવેદન કરેા. જેથી હું તે જાણીને