________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર आहारे ववहारे य, चत्तलज्जो सुही भवे । लज्जाजालं चइत्ताणं, तत्तओ सुहिणो नरा ॥२॥
“આહાર અને વ્યવહારમાં જે લજજાને ત્યાગ કરે તે સુખી થાય, લજજાની જાળને ત્યાગ કરીને જ માણસો વાસ્તવિક સુખી છે” ૨
- હવે ચંદ્રરાજા મનમાં વિચારવા લાગ્યો કેઃ “આ દુષ્ટ મંત્રી શું કહે છે? તેને પરમાર્થ સમજાતું નથી. મારાથી એનું કાર્ય સિદ્ધ થશે કે નહિ, પરંતુ હમણાં હું પરાધીનપણાને પામ્યો છું, આ સર્વ ધૂર્તોને સમૂહ મ હેય તેમ લાગે છે. આથી એનું વચન સાંભળ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” એમ ચિંતાગ્રસ્ત મનવાળા ચંદ્રરાજાને જાણીને સિંહલપ કહે છે: “હે નરરત્ન ! ફેગટ ચિંતાજાળ ન કરે, અમે ધૂર્ત નથી કે જેથી આપને છેતરીને કાર્ય કરવા ઈચ્છતા નથી, અહીં કેઈ જાતને સંશય ન કર. વિરલમાતા જ પરોપકારમાં તત્પર એવા પુરુષને જન્મ આપે છે. કહ્યું છે કે – निअउअरपूरणे वि हु, असमत्था तेहि किं पि जाएहिं । सुसमत्था जे न परो-वयारिणो तेहि वि न कि पि ॥श परपत्थणापवण्णं, मा जणणि ! जणेसि एरिसं पुत्तं । मा उअरे विधरिज्जसु, पत्थिय भंगो कओ जेण ॥४॥
જેઓ પિતાનું ઉદર ભરવા માટે પણ અસમર્થ છે, તેઓને ઉત્પન્ન થવાથી શું ? અને સમર્થ હોવા છતાં