________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
ચંદ્રના બિંબનું પ્રતિબિંબ પડવાથી નિમ`ળ સરાવરનું જળ ખીજા ચંદ્રના ભ્રમને ઉત્પન્ન કરે છે. ચંદ્રનાં કિરણ સરખા જળથી ભરેલી વૃત્તવાપિકાએ વિમળાપુરીમાં પોતાનું સ્વરૂપ જોવા માટે અરીસા સરખી દેખાય છે. તેથી અતિ અદ્ભુત સ્વરૂપવાળી તે નગરીને જોઈ ને ગુણાવલી અત્યત હર્ષ પામી. જે નગરી સમૃદ્ધિ વડે કૈલાસપ ત અને રાહગિરિની હાંસી કરતી હાય એવી છે. દરેક મંદિરમાં પ્રગટ કરેલ દીપકરૂપી નેત્રથી ઉપવનમાં આવેલા ચદ્રરાજાને હષ વડે જોતી હાય તેમ દેખાય છે.
K
વિમલાપુરીમાં આગમન
6
સમૃદ્ધિથી શે।ભતી તે નગરીને જોઈને ગુણાવલી પૂછે છે : હે માતા ! આ કઈ મેાટી નગરી છે ! વીરમતી કહે છેઃ ‘ આ જ રમણીય વિમલાપુરી છે.’ તેટલામાં આમ્રવૃક્ષ ગગનતળમાંથી નીચે ઊતરીને ખાદ્ય ઉપવનમાં ઊભું હ્યું.
તે પછી સાસુ-વહું વૃક્ષ ઉપરથી ઊતરીને તે નગરી તરફ ચાલ્યાં. ચંદ્રરાજા પણ વૃક્ષના પાલાણમાંથી નીકળીને કાઈ ન જાણે તેમ તેએની પાછળ ચાલવા લાગ્યા. અપરમાતાના આ અપૂર્વ વિદ્યાપ્રભાવને જોવા છતાં પણ તે કાંઈપણ ભય ન પામ્યા. એજસ્વી પુરુષા હમેશા નિર્ભીય હાય છે. કહ્યુ છે કે—