________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અને પુત્રવધૂનું છેતરવું, તેમ જ પુત્રવધૂ સાથે વિમલાપુરીમાં આવવું, એ પ્રથમ ઉદ્દેશમાં આશ્ચર્યસંયુક્ત વૃત્તાંત. કહ્યું.” ૧-૨.
આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધાર કરનાર, આબાલબ્રહ્મચારી, સૂરીધરશેખર–આચાર્ય વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર, સમયજ્ઞ, વાત્સલ્યવારિધિ-આચાર્ય વિજયવિજ્ઞાનસૂરીશ્વરછના પટ્ટધર સિદ્ધાંતમહોદધિ અકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિએ રચેલ પ્રાકૃત શ્રી ચંદ્રરાજ ચરિતમાં વિરસેનરાજા અને ચંદ્રાવતીના પરમપદની પ્રાપ્તિસ્વરૂપ અને વીરમતીને વિદ્યાપ્રાપ્તિ અને પુત્રવધૂનું છેતરવું અને વિમલાપુરીમાં ગમનારૂપ પ્રથમ ઉદ્દેશને અનુવાદ સમાપ્ત થયો.