________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અમારા મેળાપ કયારેય થયેા નથી. ચંદ્રરાજા તા પૂર્વ દેશના સ્વામી છે, હું તે ક્ષત્રિયપુત્ર છું, આમ સમજવા છતાં પણ નિષ્કારણુ અસત્ય શા માટે ખેલેા છે ? ચંદ્રરાજા સરખા મને જોઈને ખરેખર તમાને ભ્રમ ઉત્પન્ન થયા છે. હે રાજન્! આ જગતમાં સમાન આકાર અને રૂપવાળા ઘણા લાકા દેખાય છે, પરંતુ તેવા પ્રકારના ગુણ જોયા વિના હ ન કરવા. તેથી તત્ત્વથી વિચારીને પ્રવૃત્તિ કરવી. સમાન રૂપવાળા કપૂર અને લવણના ગુણામાં માટુ' અંતર દેખાય છે, તેથી સમાનપણાથી ભ્રમ ન પામવેા. તમે મૂઢપણાના ત્યાગ કરીને મને જવા માટે અનુજ્ઞા આપેા, જેથી હુ. પેાતાનું કામ કરવામાં તૈયાર થાઉં.'
૮૪
ચંદ્રરાજાનું સત્યસ્વરૂપ જાણવા સિ’હલરાજની વિજ્ઞપ્તિ તે પછી સિ`હુલ પે કહ્યુ કે, “હું રાજન્! અસત્યવચનથી અમને ન છેતરા. સત્ય ખાલેા. સજ્જન પુરુષા પ્રાણ જાય તે પણ અસત્ય ખેલતા નથી. તમે ચંદ્રરાજા છે. તેમાં કાઈ સંશય નથી. ઉત્તમ પુરુષ ગુપ્ત રહેતા નથી. તેઓ પોતાની આકૃતિથી જ જણાઈ આવે છે. ઊંડા પાણીમાં ફ્કેલી ખડી ઉપર જ આવે છે. ગુપ્ત સ્થાને રહેલી કસ્તૂરી પેાતાના ગુણ વડે જ પ્રકાશે છે, ઘણા સમયથી તમારા આગમન સમયની રાહ જોતા અમે અહી રહ્યા છીએ તેમ જ તમે બતાવેલ સમયે આવ્યા છે, તેથી હમણાં પેાતાનું નામ પ્રગટ કરીને અમારું કાર્ય કરા.’