________________
શ્રી સરાજ રિલ
સર્વ પાપેાને નાશ કરવામાં સમય છે. આથી આ મહાતીર્થને ત્રિવિધ ચેાગે વંદન કર કહ્યુ છે કે—
७०
जहि सिद्धिपयं जंति, केवलणाण धारिणो । तं महा तित्थमिच्चाहु, पवित्तं पावनासगं ॥४०॥
“ જ્યાં કેવળજ્ઞાનધારી આત્માઓ સિદ્ધિપદ પામે છે તે પવિત્ર, પાપનાશક મહાતી કહેવાય છે.’’ ૪૦ ગિરનાર પર્યંતનું વર્ણન
વળી આગળ જતાં જેનું ખીજું નામ “ રૈવત ” છે તે ગિરનાર ગિરિવરને આવેલ જોઈને વીરમતી કહે છે : • હું સુભદ્રે ! આ ગિરનાર ગિરિવરને જો. આ તીથ ઉપર રાજીમતીના ભર્તાર શ્રી નેમિનાથપ્રભુ મુક્તિવધૂને વરશે. આ ઉજ્જયંતગિરિરાજને સિદ્ધગિરિ સરખા જાણવા, આ સિદ્ધગિરિનુ પાંચમુ શિખર કહેવાય છે. આ ગિરનાર તીના મહાપ્રભાવ છે. આ ગિરિના શિખર ઉપર જ્યાં હાથીના પગ ખૂંચી ગયેા ત્યાં ગજપદ નામે કુંડ પ્રસિદ્ધિ પામ્યા છે.
લવસમુદ્રનું વર્ણન
આ પ્રમાણે અનેક તીથે બતાવતી વીરમતી આગળ જતાં લવણુસમુદ્રને જોઈને કહે છે ઃ ‘હે ભદ્રે ! આ જ‘મૂઠ્ઠીપને ચારે તરફ વીંટીને ગાળાકારે રહેલા આ લવસમુદ્ર સાલે છે. તે બે લાખ ચેાજન વિસ્તારવાળા, તટપ્રદેશથી અનુક્રમે અધિક અધિક ઊંડાઈ અને ઊંચાઈ ને ધારણ