________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અનેક ગામ, નગર, દેશ, પર્વત, નદી, વન, દ્રહ, વાપી, ઉપવન પ્રમુખને દેખાડતી આગળ જતી વીરમતી અષ્ટાપદ્મ પવ ત દેખાડીને કહે છે હે મુગ્ધા ! આ અષ્ટાપદ પતને જો. આ પર્યંત ઉપર ભરત ચક્રવતીએ કરાવેલુ કચન-મણિમય જિનચૈત્ય વિરાજે છે. તેમાં પૂર્વ દિશાએ ઋષભદેવ અને અજિતનાથની પેાતાતાના પ્રમાણ અને વર્ણયુક્ત એ રત્નમય જિનપ્રતિમાઓ છે. દક્ષિણ દિશાએ સંભવનાથ પ્રમુખ ચાર તીર્થંકરોની પાતપેતાના દેહપ્રમાણ અને વણુમય ચાર જિનપ્રતિમાઓ છે. પશ્ચિમ દિશાએ યથામાન અને વણેપિત રત્નમય સુપાર્શ્વનાથ આદિ આઠ જિનેશ્વરાનાં આ જિનષિ એ છે, અને ઉત્તર દિશામાં શ્રી ધનાથ પ્રમુખ દશ જિનેશ્વરાની દેહમાન અને વણયુક્ત દશ પ્રતિમાએ શેાભે છે.
આ પવ ત ઉપર આવીને લ‘કાપતિ દશમુખ (રાવણ ) પ્રભુના ધ્યાનરક્ત ખની તીથ કર નામકમ ઉપાર્જન કરશે. આ પર્વતની ચારે તરફ વલયાકારે વહેતી ગંગા નદી શાલે છે.
સમેતશિખરગિરિનું વણ ન
તે પછી આગળ જતી તે વીરમતી દૂરથી સમેતશિખર ગિરિરાજને ઉદ્દેશીને કહે છે : ‘ હું પ્રિય વહુ ! આ તીર્થં અત્યંત પવિત્રતમ્ છે. તેથી આ તીને વદન કર. પહેલા-બારમા-બાવીસમા અને ચાવીસમા તીથ 'કરને છેડીને ખીજા વીસ જિનેશ્વરા આ તીર્થ ઉપર જ મેાક્ષ