________________
શ્રી ચ`દ્રાજ ચરિત્ર
૪૯
નારિયેળના ફળના અસ્વાદને જાણતે નથી, તેને કાકડીનાં ફળ મીઠાં લાગે છે. નગરના લેાકના વૈભવને વનેચરભિલ્લુ કેવી રીતે જાણે? જે ગરમ કામળા પહેરે છે તે રેશમી વસ્રના પહેરવાના આનંદને કેવી રીતે પામે ? જેણે પ્રવહેણ જોયાં નથી, તેને તરવા માટે તુમડી જ પ્રિય હાય છે. ઘાંચીનેા બળદ હળની ખેતીને કેવી રીતે જાણે ? હૈ પુત્રી ! તું માંચાના માંકણુ જેવી સ થા અબુધ છે, જેથી લેાકમાં એવા પ્રકારના એકેક પુરુષ હાય છે કે જે રૂપસૌંપત્તિ વડે પ્રત્યક્ષ નવીન કામદેવ અને ઇંદ્ર જેવા દેખાય છે.’
?
આ પ્રમાણે સાસુનાં વચના સાંભળીને ગુણાવલી કહે છે : હે માતા ! આ પ્રમાણે મને ન કહો. ખીજા ચંદ્રરાજા કરતાં અધિક રૂપસ'પત્તિવાળા હશે, પરંતુ તમારા કુળને ઉદ્યોત કરનારા ચંદ્ર જેવા એક ચંદ્રરાજા જ છે. સિહણુ એક જ પુત્રને જન્મ આપે છે, શિયાળણી અનેક પુત્રાને જન્મ આપે છે. કસ્તુરિયાં મૃગ કારેક કોઈ ઠેકાણે જ મળે છે, ખીજાં હરણે! ઘણાં દેખાય છે. તેથી તમારા પુત્ર ચંદ્ર કાં? અને ખીજા મદમત્તિ મનુષ્યે કાં ? ખીજા સ રાજાએ તમારા પુત્ર ચંદ્રરાજાના પગના નખ જેવા જ છે. જ્યાં ગજરાજની તુલના કરાય ત્યાં ગભ તેની સ'ગતિને કઈ રીતે ચાગ્ય છે ? જયાં કલ્પવૃક્ષ સરખાં વૃક્ષા શાભતાં હોય ત્યાં કેરડાના વૃક્ષની કઈ ગણત્રી ? તમારા પુત્ર ચંદ્રરાજાને સ્વામી તરીકે પામીને હું મારા
૪