________________
શ્રી ચ'રાજ ચરિત્ર
૫૯
દેવ કહે છે: આ કાને હું... માટું માનતા નથી. અંજલિ પ્રમાણ જળમાં તરવાની ક્રિયાના આરભ કેમ કરાય, તે પણ તમારા પુત્ર હમણાં ઘેર આવે તેવા કોઈક ઉપાય કરુ' છું. એમ કહીને દેવે દુર્જનના હૃદયની જેવાં અત્યંત શ્યામ વાદળા વિકૂર્યાં. મયૂરા તે વાદળાંએને જોઈ ને કેકારવ કરવા લાગ્યા. કામદેવની તલવાર જેવી અતિચ’ચળ વીજળીએ દશે દિશામાં પ્રકાશ કરવા લાગી. ચારે તરફ મેઘની ગર્જના વડે આકાશતલ વ્યાપ્ત થયું. ચારે તરફ ગાઢ અંધકાર થા. ક્ષણવારમાં મેઘ ધારાદ્ધ વરસવા લાગ્યુંા. શીતળ વાયુ લેાકેાના હૃદય સાથે વૃક્ષાને કપાવતા ફેલાયે.
આ પ્રમાણે દેવના પ્રભાવ વડે આકાશમ ડલ વ્યાપ્ત થયે ચારે દ્વિશાઅધકારમય થવાથી રાજા રાજસભા વિસર્જન કરીને પેાતાના આવાસે આવ્યેા. સૂય છેતે આવેલા રાજાને જાણીને ગુણાવલી ઘણું આશ્ચર્ય પામી, તેને સાસુના વચનમાં ઘણા વિશ્વાસ થયા.
પેાતાના આવાસે પ્રિયને આવતા જોઈ ગુણાવલી મસ્તકે અંજલિ કરી સન્મુખ ઊભી રહીને કહે છે, - હે પ્રાણપ્રિય ! આજે આપ સવેળા આવ્યા, વળી તમારુ ચિત્ત અત્યંત વ્યાકુળ કેમ દેખાય છે??
ચંદ્રરાજા કહે છે, - હું પ્રિયે ! અકાળે વરસાદ પડે છે, વાયુ અત્યંત શીતળ વાય છે, તેથી હું સત્વર-જલદી આબ્યા છું. આજે વરસાદ પડવાથી મારું શરીર ક ંપે