________________
૪૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તેમના યથાચિત વિનય કરો. જે પૂજવા ચેાગ્યની સેવા કરે છે, તે સસ'પઢાઓને પાત્ર થાય છે. જેમ તમારા આદેશ અમે મસ્તકે ધારણ કરીએ છીએ; તેવી જ રીતે તમારે પણ તેમની આજ્ઞા પાળવી, કારણ કે તમારા પ્રિય મહારાજા પણ તેમની આજ્ઞામાં સતત ખંધાયેલા છે, તેથી તમે પણ તેની બહુમાનપૂર્વક સેવા કરેા. તેમની પ્રસન્નતાથી તમારા સર્વ મનેરથા ફળશે.
पुज्जाण मच्चणाओ, माणं अरिहंति सेवगा निच्चं । कुलया न पयट्टंते, पुज्जसमच्चणवइकमणे ||२९॥
પૂજયની પૂજા કરવાથી સેવકે। હમેશાં પૂજનીય થાય છે. કુલવાન જનેા પૂયની પૂજાનું ઉલ્લંઘન કરતા નથી. ’ ૨૯
6
આ પ્રમાણે પેાતાની દાસીનાં વચના સાંભળીને વસ્ત્રાભરણથી સુÀાભિત ગુણાવલી એકદમ ઊભી થઈને તેની સન્મુખ જઈ ને તેના ચરણકમળમાં પડી વિનયથી નમ્ર મસ્તકવાળી તે આ પ્રમાણે બેલી : હૈ પૂજ્ય ! તમારાં દનથી હુ કૃતાર્થ થઈ, તમારી કૃપાથી હું પરમ ઐશ્વર્ય પામી. આજે મારે આંગણે કલ્પવેલી પ્રગટ થઈ, આજે મારે જન્મ સફળ થયેા. આજે મારા પૂજેલ દેવતા પ્રસન્ન થયા, આજના દિવસને હું સફળ માનું છું. વધારે શું કહું ? હે પૂજ્ય ! આપે અહીં આવીને સુમેરુ કરતાં પણ મને અધિક કરી.
આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને ષિત મનવાળી વીરમતી તેને સરળ સ્વભાવવાળી જાણી તેને શુભ