________________
૩
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
એકાંતમાં પેાતાના પતિના કેશકલાપને સમારતી, કાંસકી વડે સરખા કરતી, સુગધી તેલ વડે સુવાસિત કરતી હતી, તે વખતે રાજાના અત્યંત કૃષ્ણ કેશસમૂહમાં વળગેલી તેની આંગળીએ કસેટીમાં કરેલી સુવણરેખા સમાન શાભતી હતી.
6
તે વખતે તેણીએ રાજાના મસ્તકમાં ચંદ્રકળા સરખા નિ`ળ એક પલિત-શ્વેત વાળને જોઈ ને વદન ઉપર ખેદ પામીને પેાતાના પ્રિયને કહ્યું : હે પ્રિયતમ ! અકસ્માત્ ભયજનક એક દૂત અહી આવ્યેા છે. આપે સવ અરિવને પેાતાના પરાક્રમથી નિવાર્યા છે, પર`તુ આ એક ન નિવારી શકાય એવા આવ્યેા છે.’
વીરસેન રાજાના વૈરાગ્ય
આ પ્રમાણે પેાતાની પ્રિયાનું વચન સાંભળીને રાજા કહે છેઃ ‘ અહીં દૂત કયાંથી આવ્યે ? મારી આજ્ઞાનુ ઉલ્લંધન કરી અંતઃપુરમાં કેવી રીતે આવે ? તેને બતાવ, તેના દંડ કરુ.” એ પ્રમાણે વિસ્મય સહિત આમતેમ કાંઈને ન જોવાથી રાજા કહે છે : · એવા પ્રકારના કચા દૂત છે જે સુભટોથી રક્ષણ કરાયેલા, પ્રવેશ ન કરી શકાય એવા મારા અંતઃપુરમાં આવે ?’
ચંદ્રાવતી કહે : ‘હે પ્રિય ! વ્યાકુળ ચિત્તવાળા ન થાઓ. જે દૂત શરીરધારી હાય તે અહી' કેવી રીતે આવે ? પરંતુ આ જગતના સંહાર કરનાર જરાના દૂત