________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૫ વાળી તે વિલાસ કરે છે. મંત્રતંત્રના પ્રવેગ વડે તે વીરમતી રાજા વગેરે સર્વ લેકને પિતાને આધીન કરે છે. તેથી તેની અન્ય દેશોમાં પણ પ્રસિદ્ધિ થઈ - હવે વીરસેન રાજાએ કલાચાર્યની પાસે ભણવા મૂકેલે ચંદ્રકુમાર અનુક્રમે ગણિત, વ્યાકરણ, કાવ્ય, રસાલંકાર, છંદ, લક્ષણશાસ્ત્ર વગેરે વિદ્યાએ શીખતે તેમજ શસ્ત્રઅસ્ત્ર કળાઓને અભ્યાસ કરતો સર્વ વિદ્યામાં પારંગત અહસ્પતિ સરખે થશે.
તે ચંદ્રકુમાર સમાન વયવાળા મિત્રો સાથે ક્રીડા કરતે, દિવસે પસાર કરતે અનુક્રમે કામીપુરુષને પ્રિય એવા યૌવનને પામે.
ચંદ્રકુમારને ગુણુવલી સાથે વિવાહ
વીરસેન રાજાએ તેને યૌવનવય પામેલે જાણીને ગુણસેન રાજાની રંભા સમાન રૂપવાળી ગુણાવલી નામની પુત્રી સાથે નૈમિત્તિકે આપેલા શુભ મુહૂતે તે કુમારને વિવાહમહોત્સવ કર્યો.
તે ચંદ્રકુમાર તે ગુણાવલી સાથે નવનવાં વસ્ત્રાભૂષણ પહેરવા વડે વિવિધ ક્રીડા વડે વિલાસ કરતે સમય પસાર કરે છે. તે વીરમતી કુમારની માતા ચંદ્રાવતી કરતાં પણ ચંદ્રકુમાર ઉપર અધિક નેહ ધારણ કરતી તેના સર્વ અર્થને સાધનારી થઈ
એક વખત પોતાના આવાસમાં રહેલી ચંદ્રાવતી