________________
શ્રી ચાર ગર
33
વીરમતી કહે છે • જો મારા કાર્યની સિદ્ધિ કરી તે તમારું
વસ્ત્ર આપુ.’
મુખ્ય અપ્સરા કહે છે :
• હું પ્રિયસખી ! તારું કા
કેવા પ્રકારનું છે ? તે પ્રથમ લજ્જા છોડીને તુ જણાવ, કારણ કે આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ માલનાર હાય તે સુખી થાય છે.’
'
તે પછી વીરમતીએ કહ્યુ : શાકચને ચંદ્રકુમાર નામે પુત્ર છે. પુત્રના સુખને અનુભવતી નથી. તેથી એવી ચારી કરી.’
હે દેવીએ ! મારી દુર્ભાગ્યથી પીડિત હુ મેં સજ્જનાને નિદ્ય
દેવીઓએ કહ્યું : ‘તે કેવી રીતે અમારે વૃત્તાંત
જાણ્યા ’
'
વીમતીએ કહ્યુ: કાઈક વિદ્યાધરે પાલન કરેલા શુકરાજે મારી પાસે આવીને તમારી સ` હકીકત કહી. અન્યથા તમારું દર્શન કઈ રીતે થઈ શકે ? હે દેવીએ ! મે' મારી સ` હકીકત તમને કહી. હવે મારી પુત્રની અભિલાષા પૂર્ણ કરીને વજ્રગ્રહણ કરી ઇચ્છા મુજ ગમન કરે.’
વીરમતીને આકાશગામિની વગેરે વિધાઓની પ્રાપ્તિ
હવે પરમાર્થ જાણીને અપ્સરાઓની સ્વામિનીએ દુર્ભાગ્યથી દુષિત એવી તેના ભાગ્યમાં પુત્ર નથી એમ
ચ. ય. ૩