________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૫
કહે છે, તે કાની હાનિ અને વિપત્તિને પગલે પગલે પામે છે.” ૨૦
આથી ગુપ્ત વાત પ્રગટ ન કરવી એ જ શ્રેષ્ઠ છે. તે પછી શુક કહે છે કે : • હું મહાદેવી ! તુ આ પ્રમાણે શંકા કેમ કરે છે ? પક્ષીઆ જે જે કાર્ય સાધી શકે છે, તે કરવા માટે મનુષ્યા પણ અસમર્થ છે. ’
6
તે સાંભળીને વિસ્મિત ચિત્તવાળી વીરમતી કહે છે હું : હે શુક ! તું અસત્ય બેલતાં કેમ શરમાતા નથી? મનુષ્ય કરતાં જ્ઞાન વગરની પક્ષી જાતિ કેવી રીતે દક્ષ હાય?”
ત્યારે શુક કહે છે : ‘ હે દેવી ! જગતમાં પક્ષી સરખા કાણુ છે? ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણવાસુદેવનુ વાહન પક્ષીરાજ ગરુડ છે. કવિજનાના મુખની ઘેાલારૂપ, વરદાન આપનારી, જડતાને દૂર કરનારી ભગવતી સરસ્વતી હુંસવાહનવાળી છે. અહી' તેની શાભાનુ કારણ પક્ષી છે. કાઈક શ્રેષ્ઠીની કામખાણુ પીડાને સહન ન કરનારી સ્ત્રીનું શુકરાજે નવી નવી કથાઓ કહી અખંડ શીલરક્ષણ કર્યુ, આ તેં શું સાંભળ્યું નથી ? નળરાજા અને દમયંતીને સંબધ કરાવનારા હુઉંસ હતેા. આ પ્રમાણે પક્ષીઓએ અનેક ઉપકાર કર્યા છે. અક્ષર માત્ર ભણેલાં પક્ષીઓ પણ જીવદયા કરે છે. આગમ-સિદ્ધાંતમાં પણ તિય ચાને પાંચમા ગુણસ્થાનના અધિકારી કહ્યા છે. અમે ગગનગામી ાવા છતાં પણ શાસ્ત્રના સારને જાણુનારા છીએ. પેાતાની