________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૯
પ્રણિ માએ તે જિનાલયમાં યાત્રાનિમિત્તે ગયેા હતેા. તેથી મે' આ જાણ્યું છે. ત્યાં તમારે એકલાએ જ જવુ, અને મેં કહેલા સકેત ભૂલવા નહિ.’
આ પ્રમાણે તે શુક વીરમતીને જણાવીને આકાશમાં ઊડી ગયેા. તેના વિરદુઃખ વડે પીડા પામેલી વીરમતી નેત્રાશ્ચ વડે સ્નેહ પ્રકાશે છે.
વીરમતીનું કાર્યસિદ્ધિ માટે ગમન
આ તરફ પરિવાર સહિત વીરસેન રાજા અને નગરલાક વસતક્રીડા કરીને સધ્યા સમયે નગરીમાં પાતપેાતાના નિવાસસ્થાને ગયાં. ક્રમે કરીને ચૈત્રી પૂર્ણિમા આવી વીરમતીએ શુકના વચનનું સ્મરણ કર્યું. કારણ કે આ જગતમાં સર્વ પ્રાણીઓ સ્વાર્થ સાધવામાં ચતુર હાય છે. સિદ્ધિ કર્માનુસારે પામે છે. સંયાસમય થયેા. તે વખતે સાળે કળાથી વ્યાપ્ત, ગગનમંડળને પ્રકાશિત કરતા ચંદ્રે કામદેવના અપ્રતિહત ચક્ર જેવા શેાલે છે. તે સમયે પેાતાની અગરક્ષિકા અને વિશ્વાસપાત્ર દાસીને ઘરની રક્ષા માટે રાખી, વેશપરિવર્તન કરી વીરમતી એકલી નગરમાંથી બહાર નીકળી.
સ્ત્રીચરિત્ર જુઓ !—ચંદ્રનાં કિરણાથી શ્વેત વનમાં ભયરહિત જતી વીરમતી ઉત્તર દિશામાં દૂરથી દિવસે ભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ પરિશ્રમને દૂર કરવા બેઠેલે સૂય હાય એવા દૈદીપ્યમાન સુવર્ણ કલશને ધારણ કરતા જિનમદિરને જુએ છે. વાયુથી કંપતી ધ્વજપતાકાઓ