Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० १ ०सू ५३ स्वमतनिरूपणम् क्रियायाः क्रियात्वानुपपत्तेः, ' क्रियते ' इतिहि क्रियेति कथ्यते, यस्यास्तु कथश्वनापि करणं नास्ति सा क्रियेति कथमुच्यते ?, यद्यकृतकर्माभवनं मन्यते तदा बद्ध-मुक्त-मुखित-दुःखितादि नियतव्यवहारोऽपि न प्रसज्ये तेति । अथ भगवान् स्वमतमाविष्कुर्वन्नाह-' अहं पुण' इत्यादि, अहमेव नान्यतीर्थिकाः पुनः शब्दः पूर्ववाक्यादुत्तरवाक्यार्थस्य विलक्षणतासूचकः, एवं-वक्ष्यमाणप्रकारेण आख्यामि, एवं भाषे, एवं प्रज्ञापयामि, एवं प्ररूपयामि, व्याख्या पूर्ववत् । किं तदित्याहहोती है वह क्रिया ही नहीं कहलाती है-अर्थात् अकृतक्रिया में क्रियापन ही नहीं आ सकता है। जोकि जाती है वह क्रिया कहलाती है जिसका किसी भी तरह से करना नहीं होता है वह यह "क्रिया है "सा कैसे कहा जा सकता है यदि " अकृतं कर्म का अनुभव होता है" ऐसा माना जावे तो यह बद्ध है, यह मुक्त है, यह सुखित (सुखी) है, यह दुःखित (दुःखी ) है ऐसा जो नियत व्यवहार होता है यह भी नहीं हो सकेगा इसी बात को भगवान अपने मत के अनुसार प्रकट करते हुए कहते हैं-" अहं पुण इत्यादि-यहां जो " पुनः" यह शब्द आया है वह पूर्वकथन की अपेक्षा उत्तर कथन में विलक्षणता की सूचना के निमित्त आया है-अतः प्रभु कहते हैं कि हे गौतम ! मैं तो ऐसा कहता हूं, ऐसा भाषण करता हूं, ऐसी प्रज्ञापना करता हूं, ऐसी प्ररूपणा करता हूं कि अनागत काल में दुःख का हेतु होने से कर्म जीय એટલે કે અકૃત ક્રિયામાં ક્રિયાપણું ( ક્રિય) જ સંભવી શકતું નથી. જે કરાય છે તેનું નામ જ ક્રિયા છે. જે કઈ પણ રીતે કરવામાં જ ન આવે તેને ક્રિયા કેવી રીતે કહી શકાય ? “ અતકર્મનું અનુભવન થાય છે, ” આ વાતને જે માનવામાં આવે, તે આ બદ્ધ છે, આ મુક્ત છે, આ સુખિત (સુખી) છે, આ ખિત છે, એ જે નિયત વ્યવહાર થાય છે તે પણ થઈ શકે નહીં. એજ વાતને પિતાના મત અનુસાર પ્રકટ કરતાં મહાવીર પ્રભુ કહે છે -" अहं पुण" त्या
અહીં “હુર” શબ્દને પ્રવેગ કરવાનું કારણ એ છે કે અન્યયુથિકેની માન્યતા કરતા જૈન ધર્મની માન્યતામાં રહેલે તફાવત મહાવીર પ્રભુના નીચેના કથન દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે–
મહાવીર પ્રભુ ગૌતમાદિ નિને કહે છે કે... હું તે એવું કહું છું, એવું ભાષણ (વિશેષ કથનપ્રતિપાદન) કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણ કરું છું કે અનામત (ભવિષ્ય) કાળમાં દુખના હેતુ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨