Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०३ सू०५७ कर्म भूमिस्थमनुष्यधर्म निरूपणम् १६१ केवलज्ञानजनितः। प्रात्ययिकः-प्रत्ययजन्यः-इन्द्रिय-नोइन्द्रियरूपनिमित्ताज्जात इत्यर्थः । आनुगामिकः-अनुगच्छति-साध्यमग्न्यादिकं, साध्यामाचे च न भवति यो धूमादि हेतुः सोऽनुगामी, ततो जातम् आनुगामिकम्-अनुमान, तद्रपो यः स आनुगामिकः-अनुमानरूप इत्यर्थः । यद्वा-प्रत्यक्षः-स्वयंदर्शनलक्षणः मास्यभी व्यवसाय है । यह धार्मिकादि के भेद से तीन प्रकारका प्रकट किया किया है, यह त्रिविध व्यवसाय क्रमशः संयत, असंयत और देशवि. रतों के होता है अथवा-संयमरूप व्यवसाय का नाम धार्मिक व्यवसाय है, असंयमरूप व्यवसाय का नाम अधार्मिक व्यवसाय है और जो देश संयम है वह धार्मिक अधार्मिक दोनों व्यवसायरूप है । अथवा व्यवसाय का अर्थ निश्चय है । यह निश्चयरूप व्यवसाय अवधिज्ञान मनः पर्य यज्ञान और केवलज्ञानजनित जब होता है तब वह प्रत्यक्षरूप व्यवसाय कहलाता है। इन्द्रिय और नोइन्द्रियरूप निमित्त से जन्य जो व्यवसाय है वह प्रात्ययिक व्यवसाय है, तथा अनुमानरूप जो व्यवसाय होता है वह आनुगामिक व्यवसाय हैं जो अपने साध्य के अभाव में नहीं होता है ऐसा धूमादिक हेतु अनुगामी है । इस अनुगामी से जो व्यवसाय उत्पन्न होता है वह आनुगामिक व्यवसाय है, ऐसा आनुगा. मिक व्यवसाय अनुमानरूप होता है अथवा स्वयं देखना यह प्रत्यक्ष
અથવા પુરુષાર્થ સિદ્ધિને નિમિત્તે કરાયેલા અનુષ્ઠાનને પણ વ્યવસાય કહે છે. તે ધાર્મિકાદિના ભેદથી ત્રણ પ્રકારને પ્રકટ કર્યો છે.
આ ત્રણ પ્રકારના વ્યવસાયને સદ્ભાવ અનુક્રમે સંધત, અસંયત અને દેશવિરતમાં હોય છે. અથવા સંયમરૂપ વ્યવસાયને ધાર્મિક વ્યવસાય કહે છે, અસંયમરૂપ વ્યવસાયને અધાર્મિક વ્યવસાય કહે છે અને દેશસંયમરૂપ વ્યવસાયને ધાર્મિકા ધાર્મિક વ્યવસાય કહે છે અથવા વ્યવસાયને અર્થ નિશ્ચય પણ થાય છે. આ નિશ્ચયરૂપ વ્યવસાય જ્યારે અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનથી જનિત હોય છે, ત્યારે તેને પ્રત્યક્ષ વ્યવસાય કહે છે. ઈન્દ્રિય અને ઈન્દ્રિયરૂપ નિમિત્ત દ્વારા જન્ય જે નિશ્ચય હોય છે, તેને પ્રાયયિક વ્યવસાય કહે છે. અનુમાનરૂપ જે વ્યવસાય હોય છે, તેને આનુગામિક વ્યવ સાય કહે છે. જે પિતાના સાધ્યના અભાવમાં ઉદ્ભવતું નથી એવાં ધૂમાદિક હેતુને અનુગામી કહે છે આ અનુગામિ દ્વારા જે વ્યવસાય (નિશ્ચય) ઉત્પન્ન થાય છે, તેને આનુગામિક વ્યવસાય કહે છે. દા. ત. ધુમાડાને જોઈને અગ્નિના આસ્તિત્વનો જે નિશ્ચય થાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. એ આનુગામિક વ્યવસાય અનુમાનરૂપ હોય છે, અથવા જાતે જ જેવું તેનું નામ स २१
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨