Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२६
% 3E
स्थानाङ्गसूत्रे तथा-समहेककः-सङ्ग्रहणं सङ्ग्रहः-समुदायः, स एवैककः सङ्ग्रहैककाएकःसङ्ग्रह इत्यर्थः, यथा-एकः शालिरिति, शालिसमुदायाऽऽश्रयणेनैक-वचनान्तशालिशब्दोऽत्र प्रवर्तते, तथा-नैकोऽपि शालिः शालिरित्युच्यते, बहवोऽपि शालयः शालिरित्युच्यते, लोके तथाव्यवहारदर्शनात् , लोके सम्पन्नः शालिरिति कथनेन शालयः सम्पन्ना इत्यर्थः स्फुटति ।४।
"संग्रहैकक"---संग्रह नाम समुदायका है, संग्रहरूप जो एकक है वह संग्रहै कक है, जैसे “ एकाशालीः "-कहनेसे शालि समुदायके आश्रयसे एक वचनान्त शालि शब्दका प्रयोग होता है। तथाच-एकभी शालि शालि कहलाता है और अनेक भी, क्योंकि लोक ऐसा व्यवहार देखा जाता है । ऐसाभी अर्थ स्फुट होता है ४ । __ तात्पर्य यह है कि-द्रव्य, अ-आ आदि अक्षर, मनुष्य आदि पर्याय और समुदाय ये सब अनेक हैं । जीव अजीव आदि द्रव्य हैं, अ-आ आदि वर्णमालाके अक्षर हैं १, मनुष्य आदि पर्याय हैं २, और अनाज आदि अनेक वस्तु हैं ३ । परन्तु जीव अजीव आदि एक द्रव्य हैं । इस. लिये एक एकद्रव्यकी अपेक्षासे होता है, अतः वह द्रव्यैकक है। दूसरा एक मातृकापदकी अपेक्षासे होता है । क्योंकि जितने भी वर्ण हैं, मातृ. कापदके अन्तर्गत हैं, अतः वह मातृकापदरूप एकक है। तीसरा एक,
સંગ્રહૈ ક” --સંગ્રહ એટલે સમુદાય. તે સગ્રહરૂપ જે એકક છે તેને स४४ ४ छ. २भडे " एकः शालिः " मा प्रमाणे ४वाथी शालि (योमानी એક જાત ) સમુદાયને આધારે એકવચનાઃ શાલિ શબ્દનો પ્રયોગ થાય છે. અથવા એક શાલીને પણ શાલિ કહે છે અને અનેક શાલિન–શાલિના જથ્થાને પણું શાલિ જ કહે છે, કારણ કે તેમાં આ પ્રકારને વ્યવહાર જોવામાં आवे छ सीमा सम्पन्नः शालिः " २ प्रमाणे ४ाथी “ सम्पन्नाः शालयः " આ પ્રકારનો અર્થ પણ સ્કુટ (પ્રકટ) થાય છે. આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્ય, અ-આ આદિ અક્ષર, મનુષ્ય આદિ પર્યાય અને સમુદાય એ બધાં અનેક છે. જીવ-અજીવ આદિ દ્રવ્ય છે, અ- આ આદિ વર્ણમાળાના અક્ષરો છે, મનુષ્ય આદિ પર્યાય છે અને અનાજ આદિ અનેક વસ્તુ છે, છે, પરંતુ જીવ-અજીવ આદિ એક દ્રવ્ય છે. તેથી જે એકક થાય છે તે એક દ્રવ્યની અપેક્ષાએ થાય છે, તે કારણે તેને દ્રવ્યેકક કહે છે. બીજું એકક માતૃકાપદની અપેક્ષાએ થાય છે, કારણ કે -મા આદિ જેટલાં વર્ણ છે, તેમને માતૃકા પદમાં સમાવેશ થઈ જાય છે, તેથી તેને માતૃકાપદ રૂપ એકક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨