Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 771
________________ स्यानाङ्गसूत्रे दन्तरं तेषां तापदेवाऽऽयामयिस्तारप्रमाणं यावत्सप्तमानां नवशतान्यन्तरं तावदेव च तत्प्रमाणमिति, एते संकलिताः सर्वेऽप्यष्टाविंशतिद्वीपा भवन्ति । अत्र मनुध्यास्तु युग्मजाताः पल्योपमासंख्येयभागाऽऽयुषोऽष्टधनु शतोन्नताः । तथा-ऐरा. चतक्षेत्रविभाजकस्य शिखरिपर्वतस्याप्येवमेव पूर्वोत्तरादिविदिक्षु क्रमेणेतनामका एवान्तरद्वीपा अष्टाविंशतिबोध्याः, प्रकार के चार अन्तरद्वीपोंका यह वर्णन है । तात्पर्य ऐसा है कि पहले जो हिमवान और शिखरी पर्वतके आठों छोर लवण समुद्र में फैले हुवे कहे गये हैं, उनमें एक एक छोर पर ७-७ अन्तरद्वीप हैं, इस प्रकार कुल अन्तरद्वीप ५६ हैं। इनमें प्रथम और द्वितीय नम्बरके अन्तरदीपोंका यह वर्णन पूर्वोक्त प्रकारसे ऐसा किया गयाहै, इससे हम जानते हैं कि जिन द्वीपोंका जितना अन्तर है उतनाही उनका आयाम (लम्बाई) और विस्तार है । ऐसे सातवें नम्बरके जो चार अन्तरद्वीप है, उनका अन्तर नौसौ योजनका है, और उतनाही उनका आयाम और विस्तार है, इस तरह ये अन्तरद्वीप २८ हैं । यहां मनुष्य युग्मजात हैं, इनकी आयु पल्योपमके असंख्यातवें भागप्रमाण होती है तथा-८०० धनुष प्रमाण शारीरिक ऊँचाई इनकी होती है तथा ऐरवत क्षेत्रका विभाग करनेवाला शिखरी पर्वतकी विदिशाओं में भी इसी नामके अन्तरद्वीप રીતે બીજા નંબરના ચાર અંતરદ્વીપનું આ વર્ણન થયું છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે હિમવાન અને શિખરી પર્વતના આઠે છેડા લવણું સમુદ્રમાં વિસ્તરેલા છે. તે પ્રત્યેક છેડા પર સાત સાત અંતરદ્વીપ છે, આ રીતે કુલ પ૬ અંતરદ્વીપ છે. તેમાંથી પહેલા અને બીજા નંબરના ચાર ચાર અંતરદ્વીપનું વર્ણન તે ઉપર મુજબ સમજવું જોઈએ. જે દ્વીપનું જેટલું અંતર છે, એટલે જ તેમને આયામ અને વિષ્કમ છે, આ વાત આગળ પણ પ્રકટ કરવામાં આવેલ છે. આ રીતે સાતમાં નંબરના જે ચાર અંતરદ્વીપે છે, તેમનું છઠ્ઠા નંબરના દ્વિીપથી ૯૦૦-૯૦૦ ચોજનનું અંતર છે અને તેમની લંબાઈ-પહેળાઈ પણ ૯૦૦-૯૦૦ જનપ્રમાણ જ છે. મુલ્લહિમવાનની વિદિશાઓમાં કુલ ૨૮ અંતરદ્વીપ છે, ત્યાં સુગલિકે વસે છે. તેમના શરીરની ઊંચાઈ ૮૦૦ જનપ્રમાણુ હોય છે, અને તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તથા એરવતક્ષેત્રના વિભાગો કરનારા શિખરી પર્વતની વિદિશાઓમાં પણ એ જ કમે અને એ જ નામવાળા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819