Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७२
स्थानाङ्गसूत्रे बलय इत्यर्थः, तस्य विष्कम्भः-विस्तारश्चक्रवालविष्कम्भस्तेनं चत्वारि योजनश. तसहस्राणि-चतुर्लक्षयोजनपरिमितो धातकीखण्डनामा द्वीपः प्रज्ञप्तः।
" जंबूद्दीवस्स ण" इत्यादि-जम्बूद्वीपस्य खलु द्वीपस्य बहिः-बहिःप्रदेशे स्थितयोः - धातकीखण्ड-पुष्कराद्धयोर्दीपयोश्चत्वारि भरतानि ऐरवतानि च सन्तीति बोध्यम् । " एवं जहे "-त्यादि-एवम्-अनेन प्रकारेण, यथा-यया रीत्या, शब्दोद्देशके-शब्दोपलक्षितः भरतैरवतादिशब्दोपलक्षितः उद्देशकः शब्दोदेशकः द्वितीयस्थानकस्य तृतीयोद्देशकः, तत्र भरतैरवतादि-मन्दरचूलिकान्तानां द्विस्थानकत्वेन वर्णनं कृतं, तथैव-भरतादिमन्दरचूलिकान्तं निरवशेष-सर्व चतु:स्थानकत्वेन भणितव्यम् । तत् कियदवधि वक्तव्यमित्याह सूत्रकार:-" जाव चत्तारि मंदरा" इत्यादि-" चत्वारो भन्दराश्चतस्रो मन्दरचूलिका" इतिपय न्तमित्यर्थः । मू० ६६। नका विस्तारवाला कहा गया है । यह जम्बूद्वीपके बाहर प्रदेशमें स्थित है, अर्थात्-सबसे प्रथम दीप जम्बूद्रीप है, इसको चारों आरसे लयण समुद्र वेष्टित कर रक्खा है । जम्बूद्वीपसे दुगुना विस्तार लवण समुद्रका और लवणसमुद्रसे दुगुना धातकीखण्ड द्वीप है, इसके चारों ओर समुद्र है । इसके बाद पुष्करयरद्वीप है। जम्बूद्वीपमें एक भरतक्षेत्र, एक ऐरवत क्षेत्र आदि क्षेत्र हैं। धातकीखण्ड में दो-भरत दो ऐरवत आदि क्षेत्र हैं, इसी प्रकार पुष्करार्धमें दो भरत आदि क्षेत्र हैं। इस तरह जैसा कथन भरत, ऐरवत आदिका द्वितीय स्थानकके तृतीय उद्देशेमें मन्दरचूलिका तक है, वैसाही चतुःस्थान रूपसे यहां कहना
ધાતકીખંડ દ્વીપને ચક્રવાલ વિષ્ક (પરિઘપરિમિત) ચાર લાખ જનને કહ્યો છે. તે જંબુદ્વીપથી બહારના પ્રદેશમાં આવેલું છે. એટલે કે સૌથી પહેલે જંબુદ્વીપ છે. તેની ચારે તરફ વીંટળાઈને રહેલો લવણ સમુદ્ર છે. જમ્બુદ્વીપ કરતાં લવણ સમુદ્રને વિસ્તાર બમણે છે, અને લવણસમુદ્ર કરતાં ધાતકીખંડદ્વીપને વિસ્તાર બમણે છે. તેની ચારે બાજુ પણ સમુદ્ર આવેલું છે. ત્યારબાદ પુષ્કરવરદ્વીપ આવે છે. જંબુદ્વીપમાં ભરત, અરવત આદિ ક્ષેત્ર એક એક છે, પણ ધાતકી ખંડમાં ભરત, અરવત આદિ ક્ષેત્રે બળે છે. એ જ પ્રમાણે પુષ્કરાઈમાં પણ ભરત આદિ ક્ષેત્રે બન્મે છે. બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશામાં ભરત, અરવત આદિ ક્ષેત્રનું મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ચતુઃસ્થાન રૂપે અહીં પણ થવું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨