Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४०
থানায় तथा-वृत्तवैताढयपर्वता:-चतुलाऽऽकारवैताढयनामका गिरयः शब्दापातिविकटापाति - गन्धापाति-माल्यवत्पर्यायाभिधेयाश्चवारः सन्ति । तत्रैकैकस्मिन् पर्वते क्रमेण स्वाति-प्रभासा-ऽरुण-पद्मनामकाश्चत्वारो देवाः सन्ति । ते च महर्चिका यावत् पल्योपमस्थितिका बोध्या ।
तथा-जम्बूद्वीपान्तर्गतं यन्महाविदेहक्षेत्रं, तत्र पूर्व विदेहापरविदेह-देवकुरूतरकुरुनामकानि चत्वारि वर्षाणि-क्षेत्राणि विज्ञेयानि । तथा-निषधनामका नीलवन्नामकाश्च ये वर्षधरपर्वताः सन्ति ते सर्वेऽपि ऊर्ध्व मुच्चत्वेन चतुर्यों जनशतप्रमाणा, उद्वेधेन भूमौ च चतुर्गव्यूतशतप्रमाणा विज्ञेयाः । अत्र गव्यूतशब्द: क्रोशवाचकः । भाग हैं, परन्तु इनमें भी युगलिकोंको वस्ती है, इसलिये-सात क्षेत्रो में इसकी स्वतन्त्र रूपसे गणना नहीं की गई है । अथवा चतु:स्थानके अनुरोधसे यहां इन्हें नहीं लिया गया है।
वर्तुल आकारवाले होनेसे विकटापाति-गन्धापाति आदि पर्वतोंको वृत्तवैताढय पर्वत कहा गया है। इन चार वृत्तवैताढय पर्वतोमें क्रमशः एक-२ वृत्तवैतादय पर्वत पर एक २ महद्धिक स्वाती, प्रभास आदि नामवाले देव रहते हैं, इन प्रत्येककी एक पल्योपम स्थिति है। जम्बूद्वीपके अन्तर्गत जो महाविदेह क्षेत्र है, उसमें पूर्वविदेह, अपरविदेह, देवकुरु, और उत्तरकुरु ये चार क्षेत्र हैं। विदेहक्षेत्रमें-निषध, नील ये दो पर्वत हैं। इनसे ही उत्तरकुरु और देवकुरुकी सीमा निश्चित होती है । इन दोनों पर्वतोंकी उंचाइ चारसौ योजनकी है, तथा उद्वेध भूमिके अन्दर चारसौ कोस तक है । यहाँ गव्यूति शब्दसे १ कोस लिया गया है। હના જ ભાગ છે, પરંતુ તે ભાગમાં પણ યુગલિકાની વસ્તી છે, તેથી સાત ક્ષેત્રમાં પણ તેમની સ્વતંત્ર રૂપે ગણના કરી નથી. અથવા ચાર સ્થાનને અધિકાર ચાલતું હોવાથી તેમને અહીં ગણાવવામાં આવેલ નથી.
વિકટાપાતી, ગન્ધાપાતી આદિપર્વતે વર્તુલાકારવાળા હોવાથી તેમને વૃત્તવૈતાઢય પર્વતે કહ્યા છે. તે પ્રત્યેક વૃત્તવૈતાઢ્ય પર્વત પર એક એક મહદ્ધિક આદિ વિશેષ શેવાળે અને એક એક પાપમની સ્થિતિવાળે દેવ વસે છે તેમનાં નામ સ્વાતિ, પ્રભાસ, અરુણ અને પર્વ છે. જમ્બુદ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં પૂર્વવિદેહ, અપર વિદેહ, દેવકુરુ અને ઉત્તરકુરુ આ ચાર ક્ષેત્ર છે. વિદેહ ક્ષેત્રમાં નિષધ અને નીલ નામના બે પર્વત છે. તે પર્વતની મદદથી જ ઉત્તર કુરુ અને દેવકુરુની સીમા નિશ્ચિત થાય છે. આ બંને પર્વતની ઊંચાઈ ચારસે
જનની છે તથા ઉધ-ભૂમિની અંદર તેમને વિસ્તાર ૪૦૦ ગમ્યુતિપ્રમાણ કહ્યો છે. અહીં ગચૂતિ પદને અર્થ એકકેસ (ગાઉ) થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨