Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे देशविकल्पकथा-देशे विकल्प:-सस्यादिनिष्पत्तिः, वप्रकूपतडागभवनप्रभृतिनिर्माणलक्षणश्च देशविकल्पः, तस्य कथा २,
देशच्छन्दःकथा-देशे छन्दः-गम्यागम्यविभागः, यथा ' लाट ' देशे मातुल कन्या गम्या क्वचिन्मातुलभगिनी च, तदन्यदेशेऽगम्या सेंति देशच्छन्दः, तस्य कथा देशच्छन्दःकथा ३,
देशनेपथ्यकथा-देशे नेपथ्यस्य स्त्रीपुरुषाणां स्वाभाविकस्य वेषस्य तथाऽल. काररचितस्य च कथा देशनेपथ्यकथा ४। इह चैते दोषाः
" रागदोसुप्पत्ती सपक्वपरपक्ख श्री य अहिगरणं । बहुगुण इमोत्ति देसो सोउ गमणं च अन्नेसि । १।" इति, छाथा--" रागद्वेषोत्पत्तिः स्वपक्षा-परपक्षाभ्यामधिकरणम् ।
बहुगुण एष इति देशः श्रुत्वा गमनं चान्येषाम् । १।" ऐसी कथा करने का नाम-देशविकथा है-१ मगधादि देश में धान्य उत्पादन विधान की कथा, एवं-वन कूप तडाग भवन आदि के निर्माण की कथा करना यह देशविकथा है-२ देशच्छन्द कथा-देशादि को लेकर गम्यागम्य आदि की कथा करना, जैसेलाट देश में मामा की कन्या गम्य होती है, कहीं मामाकी बहन गम्य सेवनीय होती है, और इनसे विभिन्न देश में अगम्या होती है-३ देशनेपथ्य कथा-देशको लेकर स्त्री पुरुषों के स्वाभाविक वेष. भूषा आदि की कथा करना, जैसे-अमुक देश में स्त्री पुरुषो की वेषविभूषा इस प्रकार की होती है, अमुक देश में इस प्रकार की-४ इस कथा में ऐसे दोष हैं-" रागदोसुप्पत्ती"-इत्यादि । " रायकहा चउકથા કહે છે. (૨) મગધ આદિ દેશમાં અનાજ વગેરેના ઉત્પાદનની કથા તથા કૂવા, વાવ, તળાવ, ભવન આદિના નિર્માણની કથાને દેશ વિકલ્થ કથા કહે છે. (૩) દેશાદિની અપેક્ષાએ ગમ્ય–અગમ્ય આદિની કથા કરવી તેનું નામ દેશ छ ।था छे. “भ्य" मेटले सेवनीय भने 'गभ्य' सटसे असेवनीय. જેમકે “લાટાદિ દેશમાં મામાની દીકરી ગમ્ય (સેવનીય) હોય છે, અને અન્ય દેશમાં મામાની દીકરી અગમ્ય હોય છે,” આ પ્રકારની કથાને દેશછન્દ કથા કહે છે. (૪) અમુક દેશમાં સ્ત્રી-પુરુષની વેષભૂષા આ પ્રકારની હોય છે,” આ પ્રકારની કેઈ દેશના સ્ત્રીપુરુષના સ્વાભાવિક વેષભૂષાની કથાને દેશ નેપથ્ય કથા કહે છે. આ દેશકથાના દે આ ગાથામાં પ્રકટ કર્યા છે. " रागदोसुप्पत्ती " त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨