Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे द्वीन्द्रियप्रभृतयः, ये पुन:न्द्रियादयो रत्नप्रभादि पृथिवीष्वप्रतिष्ठितास्तेऽपि पर्वतविमानादिरूपपृथिवीप्रतिष्ठितत्वात्पृथिवी प्रतिष्ठिता एव सन्ति । विमानपृथिवीनां चाऽऽकाशप्रतिष्ठितत्वं यथासम्भवं बोध्यम् ।
यद्वा-विमानगतदेवादित्रसानामिहाविवक्षेति । स्थावरा इह बादरवनस्प. त्यादयो बोध्याः, सूक्ष्माणां तु सर्वलोकप्रतिष्ठितत्वात् , प्राणा:-जीवाः । लोकस्थितेविशेषव्याख्याऽस्यैव तृतीयस्थाने द्वितीयोद्देशे एकोनचत्वारिंशत्तमसूत्रे द्रष्टव्येति ।। मू० ४८॥ ___ अनन्तरं त्रसाः प्राणा उक्ताः, सम्पति त्रमाणविशेषस्य स्वरूपं दर्शयितुं चतुर्भङ्गीसूत्रचतुष्टयमाह
मूलम् --चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--तहे णाममेगे १, णो तहे णाममेगे २, सोवथिए णाममेगे ३, पहाणे णाममेगे ४ ॥१॥ जीव हैं। तथा-जो द्वीन्द्रियादिक जीव रत्नप्रभा आदि पृथिवियोंमें अप्रतिष्ठित [जैसे ] हैं वे भी पर्वत विमान आदिरूपसे पृथिवियोंमें प्रतिष्ठित होनेके कारणसे पृथिवी प्रतिष्ठितही हैं । विमान-एवं पृथियी आदिकोंमें आकाश प्रतिष्ठितता यथासम्भव जाननी चाहिये। विमानगत देवादिनसोंकी यहां विवक्षा नहीं हुई है, स्थावर शब्दसे यहां बादर वनस्पति आदिक समझना चाहिये, क्योंकि-जो सूक्ष्मजीव हैं वे सर्व लोकमें प्रतिष्ठित हैं । लोकस्थिति सम्बन्धिनी व्याख्या इसी सूत्रके तृतीय स्थानगत द्वितीय उद्देशे में ३९ वें सूत्र में विशेषरूपसे देख लेनी चाहिये ॥ सू० ४८॥ જે એકેન્દ્રિય, દ્વિયિ આદિક જીવ છે તેમનું નામ પૃથ્વી પ્રતિષ્ઠિત સ્થાવર જીવ છે. તથા જે દ્વીન્દ્રિયાદિક જી રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં અપ્રતિષ્ઠિત જેવાં છે, તેઓ પણ વિમાનાદિ રૂપ પૃથ્વીઓમાં પ્રતિષ્ઠિત હેવાને કારણે પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. વિમાન અને પૃથ્વી આદિકમાં આકાશ પ્રતિષ્ઠિતતા યથાસંભવ સમજવી જોઈએ. વિમાનગત દેવાદિ ત્રસેની વાત અહીં કરી નથી. સ્થાવર પદથી અહીં બાદર વનસ્પતિકાયિક આદિ સમજવા જોઈએ, કારણ કે જે જીવે સૂક્ષમ છે, તે તે સર્વલેકમાં પ્રતિષ્ઠિત છે. લેકસ્થિતિની સવિસ્તર પ્રરૂપણા ત્રીજા સ્થાનના બીજા ઉદ્દેશાના ૩૯ માં સૂત્રમાં કરવામાં આવી છે, તે ત્યાંથી पांयी वी. ॥ सू. ४८ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨