Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टोका स्था० ४ २०२ ५० ५० गाँस्वरूपनिरूपणम् आलोचयामि, प्रतिक्रमामि, निन्दामि, गहें, वित्रोटयामि, विशोधयामि, अकरणतयाऽभ्युत्तिष्ठे, यथाई प्रायश्चित्तं तपाकर्म प्रतिपथे, ततः पश्चात् स्थविराणामन्तिके आलोचयिष्यामि यावत् तपःकर्म प्रतिपत्स्ये । स च संपस्थितः असंप्राप्तः स्थविराश्च पूर्वमेव अमुखाः स्युः, स खलु भदन्त ! किमाराधको विराधकः ?, गौतम ! आराधको नो विराधकः ।१।
स्थविरा:-अमुखाः-निर्वाच:-वातादिव्याधिना मूकत्वं प्राप्ता इत्यर्थः । एवं स्थविरामुखवत् स्वामुख-स्वमरण-स्थविरमरण-स्वस्थविरोभयमरण-रूपाऽऽलायक किसा अकृत्य स्थानका सेवन होजाता है तो वह ऐसा शोचता है कि मैं इस अकृत्य स्थानकी आलोचना करता हूं, निन्दा करता हूं। इसके बाद " मैं स्थविरोंके पास आलोचना आदि कर लूंगा" इस प्रकारका विचारकर वह वहांसे चल देता है । उसके आनेसे पहलेही वे स्थविर (जिनके पास आरहा है ) वातादि व्याधिके कारण यदि मूक होजायें तो ऐसी स्थितिमें वह आराधक है ३ या विराधक है ३ । उत्तरमें प्रभु कहते हैं-हे गौतम १ वह आराधक है विराधक नहीं है इत्यादि । __स्थविरामुख स्थविर अमुख हो जावे अर्थात् वातादि व्याधिसे मूक हो जावे, इसी प्रकार यदि स्थविरके पास जानेवाला मुनि स्वयं अमुख हो जावे १, मर जावे २, अथवा स्थविरका मृत्यु हो जावे ३, अथवा अपने અકૃત્ય સ્થાનનું (અતિચારનું) સેવન થઈ જાય છે. તે સાધુ એ વિચાર કરે છે કે “હું આ અકૃત્ય સ્થાનની આલોચના કરું છું, નિંદા, ગહ આદિ કર્યું છે, ત્યારબાદ હું વિરે પાસે આલોચના આદિ કરી લઈશ.” આ પ્રકારને વિચાર કરીને તે ત્યાંથી નીકળી પડે છે. પણ તે સ્થવિરની પાસે પહોંચે તે પહેલાં તે તે સ્થવિર વાતાદિને કારણે નિર્વાક (મૂક) થઈ જાય છે. તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે સાધુને આરાધક ગણો કે વિરાધક?
મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ ! તે આરાધક જ ગણાય, विराध नही" त्याल
વિર મુખ, સ્થવિર અમુખ થઈ જાય અર્થાત્ વાતાદિ વ્યાધિથી મૂંગા થઈ જાય, તેવી જ રીતે સ્થવિરની પાસે આવનાર મુનિ પિતે જ અમુખ ( 1) थ लय १, भरी नय २, म॥२ स्थविरतुं भ२९५ ४ गय 3, અથવા પિતાવું અને સ્થવિરનું એમ બન્નેનું મરણ થઈ જાય, એ ચાર આલાપકે પણ અહીં સમજી લેવા જોઈએ. આ પૂર્વોક્ત પાંચે આલાપકામાં તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨