Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ०२ सू० ५९ एक-कति-सर्वशब्दानां प्ररूपणम् ७२३ चितम् , अत्र कर्मणां पिण्डीभूतत्वेन न्यूनाधिककरणासम्भवः । विशेषतो बन्धप्रभृतिस्वरूपं जिज्ञासुना कर्मप्रकृतिसंग्रहणिरवलोकनीयेति ४॥ ५८
पूर्वमल्पवहुत्वमभिहितं, तत्रात्यन्तमल्पमेकसंख्यं तदतिरिक्तं त्वपेक्षया बहु त्ववाचकान् एक-कति-सर्वशब्दान् द्रव्यादिभिः सह चतुर्भिः स्थानकैराह
मूलम्-चत्तारि एक्कगा पण्णत्ता, तं जहा--दविय एक्कए १, माउय एक्कए २, पज्जय एक्कए ३, संगह एक्कए४ ॥१॥
चत्तारि कई पण्णत्ता, तं जहा--दवियकई १, माउयकई २, पजवकई३, संगहकई ४।२।
चत्तारि सव्वा पण्णत्ता, तं जहा-नामसव्वए१,ठवणसव्वए २, आदेससम्बए३, निरवसेससव्वए ४ ॥३॥सू० ५९॥
छाया-वत्वारि एककानि प्रज्ञप्तानि, तद्यथा-द्रव्यैककं १, मातृकैककं २, पर्यायककः ३, सङ्ग्रहककः ४।१। सूचीकलापके समान निकाचित होता है । यहां कर्मों को पिण्डीभूत हो जानेसे उनमें न्यूनाऽधिकता करना असम्भवहै। विशेष रूपसे बन्ध आदिके स्वरूपको जाननेवालेके लिये कर्मप्रकृति संग्रहणी देखना चाहिये ।।सू०५८॥ ____ कहे गये अल्प-बहुत्वमें जो अत्यन्त अल्प है वह एक संख्यावाला होता है, और इससे जो अधिक होता है वह अपेक्षासे बहु होता है। अब सूत्रकार अल्प और बहुत्व एक-कति और सर्व शब्दोंको द्रव्यादि. कोंके साथ लेकर चार स्थानका कथन करते हैं। ___ "चत्तारि एकगा पण्णत्ता" इत्यादिભારા) કર્મોને ન્યૂનાધિક કરવાની શક્તિ હોય છે. તથા તપાવીને એકત્ર કર્યા બાદ ટીપવામાં આવેલા સૂચકલાપ સમાન નિકાચિત હોય છે. અહીં કર્મો પિંડીભૂત થઈ જવાને કારણે તેમાં ન્યૂનાધિકતા કરવાનું અસંભવિત બને છે. અન્ય આદિના સ્વરૂપનું વિસ્તારપૂર્વકનું કથન કર્યપ્રકૃતિ સંગ્રહણીમાંથી વાંચી લેવું. સૂ. ૫૮ છે
આગલા સૂત્રમાં જે અ૫બહુવનું નિરૂપણ કર્યું, તેમાં જે અત્યંત અલપે છે તે એક સંખ્યાવાળું હોય છે, અને તેના કરતાં જે અધિક હોય છે, તે તેની અપેક્ષાએ બહુ હોય છે. હવે સૂત્રકાર અલપ-બહુ દર્શક એક કતિ (કેટલાક) અને સર્વ શબ્દને દ્રવ્યાદિ કોની સાથે લઈને ચાર સ્થાનકનું इयन ४२ छे. " चत्तारि एकगा पण्णता" त्या
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨