Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
स्थानानसूत्रे मोदकवदिति । अत्रैवं वृद्धोक्तो मोदकदृष्टान्तोऽस्ति-यथा-मोदको कणिका गुडघृतकटु भाण्डादिद्रव्यबद्धःसन् कोऽपि पित्तहरः, कोऽपि ककहरः, कोऽपि प्राणहरः कोऽपि बुद्धिकरः, कोऽपि व्यामोहकरः, तथा-कर्म प्रकृतिः काचिज्ज्ञानमावृणोति, काचिद्दर्शनं, काचित् सुखदुःखादि वेदनामुत्पादयति । तथा तस्यैव मोदकस्य यथा अविनाशभावेन कालनियमरूपा स्थितिभवति, तथा कर्मणोऽपि अविनाशभावेन नियतकालावस्थान स्थितिबन्धो भवति, तथा-तस्यैव मोदकस्य यथास्निग्धमधुरादिरेकगुणद्विगुणादिभावेन रसो भवति, तथा कर्मणोऽपि देशघातिकी है, जैसे-आटा-गुड-घृत और कटु आदि द्रव्यको मिलाकर बांधा गया कोई एक मोदक वातहर होता है, कोई एक पित्तहर होताहै, कोई एक कफहर होताहै,कोई एक प्राणहर होताहै,कोईएक बुद्धिहर होताहै,और कोईएक व्यामोहकर (मू करनेवाला) होताहै उसी प्रकारसे जीवद्वारा गृहीत कर्मपुद्गल कर्म भावसे परिणमित होकर कोई एक कर्मप्रकृति ज्ञान को आवृत करती है, कोई एक दर्शनको आवृत करती है, कोईएक प्रकृत्ति सुखदुःख आदिक वेदनको उत्पन्न करती है, कर्मों का जो स्वभावहै वही प्रकृतिबन्ध है । तथा उस मोदककी जिस प्रकार से अविनाश भावको लेकर अमुक काल तक रहनेकी मर्यादा होती है वैसे ही कमें की भी नियत काल तक जा रहनेकी मर्यादा है वही स्थितिबन्ध है । तथा जिस प्रकारसे मोदक लड्डू में एकगुणा-दोगुना आदि रूपसे रस होता है उसी प्रकारसे कर्म में भी जो देशघाती-सर्वघाती रूपसे रस होता है तथा
એ જ વાતનું ટીકાકારે વૃદ્ધોક્ત મેદક (લાડુ) ના દાનથી પ્રતિપાદન કર્યું છે. જેમકે લોટ, ઘી, ગોળ અને કડવા મેથી આદિ દ્રવ્યના મિશ્રણથી બનાવેલે કે એક લાડુ વાતહર હેય છે, કેઈ એક લાડુ પિત્તહર હોય છે, કેઈ એક લાડુ કફનું શમન કરનારે હોય છે, કેઈ એક પ્રાણહર હોય છે, કઈ એક બુદ્ધિહર હોય છે, અને કઈ એક વ્યામોહકર હોય છે, એજ પ્રમાણે જીવ દ્વારા ગૃહીત કમપુલ કમરૂપે પરિણમિત થાય છે. ત્યારબાદ કે એક કર્મપ્રકૃતિ જ્ઞાનને આવૃત કરે છે, કેઈ એક કર્મ પ્રકૃતિ દર્શનને આવૃત કરે છે અને કેઈ એક પ્રકૃતિ સુખદુઃખાદિ રૂપ વેદનને ઉત્પન્ન કરે છે. આ પ્રકારને કર્મને જે સ્વભાવ છે. એ જ પ્રકૃતિબન્ધ છે. જેમ તે લાડુની અવિનાશભાવની અપેક્ષાએ અમુક કાળ સુધી રહેવાની મર્યાદા હોય છે, તેમ કર્મોની પણ નિયત કાળ સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિ બન્ય કહે છે. જેમ લાડુમાં એક ગણે, બે ગણે આદિ રૂપ રસ હોય છે, તેમ
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦ર