Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ० २ सू. ५८ कर्मबन्धस्वरूपनिरूपणम् ___ ७०९ शुभाशुभतीव्रमन्दादिरनुभावबन्धः। तथा तस्यैव मोदकस्य यथा-कणिक्कादि द्रव्याणां परिमाणवत्वं तथा कर्मणोऽपि पुद्गलानां प्रतिनियतप्रमाणता प्रदेशबन्ध इति४
'चउन्विहे उवकमे "-इत्यादि-उपक्रमः - उपक्रम्यते - क्रियतेऽनेनेत्युपक्रमः-जीवशक्तिविशेषः, स च कर्मणो बन्धनोदीरणोपशमन विपरिणामनारूपेण परिणमने हेतुभूतः, स एव जीवशक्तिविशेषोऽन्यत्र करणशब्देन रूढः । यद्वा-उप. क्रमः-उपक्रमणमुपक्रमः - बन्धनप्रभृतीनां चतुर्णामारम्भः इत्यर्थः, उक्तं च" स्यादारम्भ उपक्रमः" इति । तीन रूपसे मन्दरूपसे जो उसका फल प्रात होता है वह-अनुभावबन्ध है । तथा जिस प्रकार से उस मोदक में आटा आदि द्रव्यों का प्रमाण होता है उसी प्रकारसे कों में जो पुद्गलों का प्रतिनियत प्रमाण होता है वह प्रदेशबन्ध है।
"चउब्धिहे उवक्कमे " जीवका जो शक्ति विशेष है वह उपक्रम है, यह शक्ति विशेषरूप उपक्रम कर्मों के बन्धमें उदीरणमें उपशमन में और विपरिणाम रूपसे परिणमन में हेतुभूत होता है। यही जीव का शक्ति विशेषरूप उपक्रम अन्यत्र करण शब्दसे रूढ हुवा है। अथवाकों में प्रकृतिबन्ध आदि चार रूपसे जो परिणमन होने का प्रारम्भ होता है वह उपक्रम है।
उक्तश्च-" स्यादारम्भ उपक्रमः" आरभ्भका नाम उपक्रम है કર્મમાં પણ દેશઘાતી, સર્વઘાતી રૂપ રસ હોય છે, તથા તીવ્ર, મન્દ આદિ રૂપ તેનું જે ફલ પ્રાપ્ત થાય છે, તેનું નામ અનુભાવબબ્ધ છે. તથા જેમ તે લાડુમાં લેટ, ઘી આદિનું અમુક નિયત પ્રમાણ હોય છે, એ જ પ્રમાણે કર્મોમાં પુલેનું જ પ્રતિનિયત પ્રમાણ હોય છે, તેનું નામ જ પ્રદેશ બન્યું છે.
" चउविहे उवक्कमे " त्याह
જીવની જે શક્તિવિશેષ હોય છે, તેનું નામ ઉપક્રમ છે. તે શક્તિવિશેષ રૂપ ઉપક્રમ કર્મોના બધુમાં, ઉદીરણમાં, ઉપશમનમાં અને વિપરિણામ રૂપે પરિણમનમાં કારણભૂત હોય છે. જીવના શક્તિવિશેષ રૂપ ઉપક્રમને અન્યત્ર કારણ રૂપે પણ ઓળખેલ છે. અથવા કર્મોમાં પ્રકૃતિબન્ધ આદિ ચાર રૂપે જે પરિણમન થવાને પ્રારંભ થાય છે, તેનું નામ જ ઉપક્રમ છે. કહ્યું પણ છે કે " स्यादारम्भ उपक्रमः" मा२ल २ नाम 63 छे. मया ઉપકમ વસ્તુપરિકર્મ (વસ્તુના સંસ્કાર ) રૂપ હોય છે. જો કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨