Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था.४ उ.२ सू.५८ कर्मबन्धस्वरूपनिरूपणम् है वह प्रदेशबन्धहै, अर्थात् ग्रहण किये जाने पर भिन्न२ स्वभावमें परिणत होनेवाली कर्मपुद्गलराशि स्वभावानुसार अमुक-अमुक परिणामों में जो बट जाती है ऐसा यह परिणाम विभाग ही प्रदेशबन्ध है । इस कथनका सारांश ऐसा है कि-कर्मपुद्गल जीव द्वारा ग्रहण किये जाने पर कर्मरूप परिणाम को प्राप्त होते हैं । अर्थात्-उनमें उसी समय चार अंशोका निर्माण होता है ये अंश ही बन्ध के प्रकार हैं प्रकृतिबन्धस्थितिबन्ध अनुभावबन्ध और प्रदेशबन्ध रूप हैं। कर्मपुद्गलों में ज्ञानको रोकने का दर्शनको रोकनेका सुखदुःख आदिका जो स्वभाव बनता है वही प्रकृतिबन्ध है। स्वभावनिर्माण के साथ ही उस स्वभाव से अमुक समय तक अलग न होनेकी मर्यादा भी पुद्गलों में निर्मित होती है कालमर्यादा का निर्माण ही स्थितिबन्ध है। स्वभावनिर्माण के साथ ही उसमें तीव्रता-मन्दता आदि रूपमें फलानुभव करानेवाली विशेषताएं बंधती हैं। ऐसी विशे. षता ही अनुभावबन्ध है । ग्रहण किये जाने पर भिन्न भिन्न स्वभाव में परिणत होनेवाली कर्मपुद्गलराशिका अमुक अमुक विभागमें बट जाना प्रदेशबन्ध है, यही बात टीकाकारने वृद्धोक्त मोदक के दृष्टान्त से स्पष्ट બાદ ભિન્ન ભિન્ન સ્વભાવે પરિણત થનારી કર્મ પુલા રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિણામોમાં જે વહેંચાઈ જાય છે, તે પરિણામ વિભાગને જ પ્રદેશબન્ય કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
કર્મ પુલ જ્યારે જીવ દ્વારા ગ્રહણ કરાય છે ત્યારે કમરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે. એટલે કે તેમાં એ જ સમયે ચાર અંશોનું નિર્માણ થાય છે. તે અંશે જ બન્ધના પ્રકાર રૂ૫-પ્રકૃતિ બન્ય, સ્થિતિબન્ધ આદિ રૂપ છે. કર્મ પુદ્ગલેમાં જ્ઞાનને રોકવાને, દર્શનને રોકવાને, સુખદુઃખાદિને અનુભવ કરાવવાનો આદિ જે સ્વભાવ બને છે, એ જ પ્રકૃતિબન્ધ રૂપ છે. સ્વભાવનું નિર્માણ થવાની સાથે જ તે સ્વભાવમાં જ અમુક કાળની મર્યાદા સુધી રહેવાનું પણ તે કર્મ પુદ્ગલેને માટે નિમિત થાય છે. આ કાળમર્યાદાનું નિર્માણ જ સ્થિતિ બન્યા છે. સ્વભાવ નિર્માણની સાથે સાથે જ તેમાં તીવ્રતા, મન્દતા, આદિ રૂપે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓનું પણ નિર્માણ થાય છે, એવી વિશેષતા જ અનુભાવબધ રૂપ છે. ગ્રહણ થયા બાદ જુદા જુદા સ્વભાવમાં પરિણત થનારી કર્મપુદ્ગલ રાશિનું અમુક અમુક વિભાગમાં વિભક્ત થઈ જવું, તેનું નામ પ્રદેશબબ્ધ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨