Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
--
--
------
--
--
सुघा टीका स्था०४ उ०२ सू०५८ कर्मबन्धस्वरूपनिरूपणम् ७१
तथा-उदीरणोपक्रमः-उदीरणा-अप्राप्तकालफलानां कर्मणामुदयावलिकायां प्रवेशनम् , उक्तं च"जं करणेणोकड़िय, उदए दिज्जइ उदीरणा एसा।
पगइठिई अणुभावप्पएसमूलुत्तरविभागा॥ १॥" छाया-यत् करणेनावकृष्योदये दीयत उदीरणेषा।
प्रकृतिस्थित्यनुभावप्रदेशमूलोत्तरविभागाः ॥ १ ॥ इति । तस्या उपक्रमः तद्रूपो वा उपक्रम इति । २।
तथा-उपशमनोपक्रमः-उपशमना - उदयोदीरणानिधत्तनिकाचनाकरणायोग्यतया कर्मणोऽवस्थापना, तस्या उपक्रमः उपशमनोपक्रमः उपशमनायां त्रीणि करणानि भवन्ति, उक्तञ्चजो परस्पर में सम्बन्धनरूप बन्धन है उसका उपक्रम होता है। अर्थात् आरम्भ होता है। तथा वस्तुपरिकर्म रूप तृतीयार्थ पक्षमें उपक्रम का ऐसा अर्थ होता है, कि-गृहीत कर्मवर्गणाओं का बद्धावस्थारूषमें करना सो-बन्धनोपक्रम है। उदीरणोपक्रम-जिन कों का फल देनेका जो समय नहीं है उनको उस कालमें फल देनेयोग्य बनाना इसका नाम उदीरणा है, उदीरणासे को को हठात् उदयावलिकामें खींचा जाता है ।
उक्तश्च-" जं करणेणोकड़िय " इत्यादि कर्म को खींच कर उदयावलिका में लाना । इस उदीरणा का जो उपक्रम है, या-उदीरणारूप जो उपक्रम है वह उदीरणोपक्रम है २ उदय होनेमें कीको अयोग्य करना, उदीरणाको अयोग्य करना निधत्त को अयोग्य करना निकाचना को अयोग्य करना इसका नाम उपशमना જે પરસ્પરના સંબંધન (સીજન) રૂપ બન્યન છે, તેને ઉપક્રમ (આરંભ) થાય છે. જે ઉપક્રમને વસ્તુપરિકમ રૂ૫ અર્થ લેવામાં આવે, તે બને. પક્રમને આ પ્રમાણે અર્થ થાય છે–ગૃહીત કર્મવગણએને બદ્ધાવસ્થા રૂપ કરવી તેનું નામ બન્ધપક્રમ છે.
ઉદીરણોપકમને ભાવાર્થ-જે કર્મોને ફલ દેવાને જે સમય ન હોય, તે સમયે તેને ફલ દેવા ગ્ય બનાવવું તેનું નામ ઉદીરણ છે. ઉદીરણા દ્વારા કર્મોને બળજબરીથી ઉદયાવલિકામાં ખેંચી લેવામાં આવે છે. કહ્યું પણ છે કે" करणेणो काइय" त्याह- हीरानी २०५४म छ मया ही२ણરૂપ જે ઉપક્રમ છે તેનું નામ ઉદીરણપક્રમ છે.
ઉપશમનોપકમને ભાવાર્થ-કર્મોને ઉદયાવલિકામાં ન આવે એવા કરવા, ઉદીરણાને માટે અગ્ય કરવા, નિધત્તને માટે અગ્ય કરવા અને નિકાચનને માટે પણ અયોગ્ય કરવા તેનું નામ ઉપશમના છે. તે ઉપશમનાને જે ઉપક્રમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨