Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०६
स्थानाङ्गसूत्रे टीका-" चउबिहे बंधे " इत्यादि
बन्धः-आस्रवनिमित्ते गृहीतानां कर्ममायोग्यपुद्गलानामात्मना सह प्रकृत्यादिविशेषितः सम्बन्धः, स चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-प्रकृतिबन्ध:-प्रकृतयः-ज्ञानाऽऽवरणीयप्रभृतयोऽष्टौ कर्मभेदाः, तासां बन्धः, यद्वा-प्रकृतिः-प्रकरणं प्रकृतिःअविशेषितं कर्म, तस्या बन्धः प्रकृतिवन्धः १, तथा-स्थितिज्ञानाऽऽवरणीयादि. कर्म भेदाष्टकस्य जघन्यादि भेदरूपेणावस्थान, तस्या बन्धः-स्थितिःबन्धः २, तथा अनुभावबन्धः-अनुभावः-अनुभवनमनुभावः-शुभाशुभकर्मप्रकृतीनां प्रयोगकर्मोंपात्तानां प्रकृतिस्थितिप्रदेशलक्षणानां तीनमन्दादिरूपेणाऽऽस्वादन, तस्य बन्धोऽनु. भावबन्धः २, तथा-प्रदेशबन्धः-प्रदेशा:-जीवप्रदेशाः, तेष्वनन्तानन्तकर्म प्रदेशानामेकैकप्रकृतौ प्रतिनियतपरिमाणानां बन्धः-प्रदेशबन्धः । अल्पपरिमाणगुडादि
इस सूत्रका सार इस प्रकार है-आस्रवके निमित्तसे गृहीत कर्मों के प्रायोग्य पुद्गलों का आत्मा के साथ प्रकृत्ति स्थिति आदि रूपसे जो सम्बन्ध है वह बन्ध है, यह बन्ध प्रकृतिबन्ध आदि भेदसे चार प्रकारका कहा गया है । ज्ञानावरणीय आदि आठ कर्मभेदों का जो बन्ध है वह प्रकृतिबन्ध है, अथवा ज्ञानाऽऽवरणादि रूपसे अविशेषित सामान्य कर्मका जो बन्ध है, वह प्रकृतिबन्ध है। ज्ञानावरणीय आदि भेदसे आठ प्रकार के कर्मों का जघन्य आदि भेदसे जो रहनेकी मर्यादाका बन्ध है वह स्थितिबन्ध है। प्रकृति-स्थिति और प्रदेशरूप शुभाशुभ कर्म प्रकृतियों का जो तीव्र मंद आदि रूपसे आस्वादन भोगने का जो बन्ध होता है वह अनुभावबन्ध है। जीवके प्रत्येक प्रदेश पर जो अनन्तानन्त कर्म पुद्गलों का सम्बन्ध
વિશેષાર્થ–આસ્રવના નિમિત્તથી ગૃહીત કર્મોના પ્રાગ્ય પુદ્રને આત્માની સાથે પ્રકૃતિ, સ્થિતિ આદિ રૂપે જે સંબંધ છે તેને બન્ધ કહે છે. તે બન્ધના પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ. ભેદને જે બબ્ધ છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. અથવા--જ્ઞાનાવરણાદિ રૂપે અવિશેષિત સામાન્ય કર્મને જે બધ છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોની જઘન્ય ભેદથી જે રહેવાની મર્યાદાને બન્યું છે તેને સ્થિતિબન્ધ કહે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશરૂપ શુભાશુભ પ્રકૃતિઓનું જે મન્દ, તીવ્ર આદિ રૂપે આસ્વાદન ( અનુભવન) કરવા રૂપ જે બન્યું છે તેને અનુભાવ બન્ધ કહે છે. જીવન પ્રત્યેક પ્રદેશ પર જે અનન્તાનઃ કર્મ પુદ્ગલેને સંબંધ છે તેનું નામ પ્રદેશલબ્ધ છે એટલે કે ગ્રહણ કરાયા
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦ર