Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
६८० __तथा--" चत्तारि सेणाओ" इत्यादि- सुगमम् , एका सेना एकदा शत्रुवलं जिला पुनरपि जयति । इति प्रथमो भङ्गः १। एका-अपरा तु परबलं जित्वा पराजीयते परबलेन पराजिता भवति । इति द्वितीयः २॥ एका-अन्या पराजित्य शनुबलेन पराजयं प्राप्यापि पुनः शत्रुजयति । इति तृतीयः ३॥ चतुर्थी तु पराजित्य-एकदा पराजयं प्राप्य पुनः पराजीयते-पराजिता भवति । इति चतुर्थों भगः । इति सेनासूत्रम् । एवमेव चत्वारि पुरुषजातानि बोध्यानि । तत्र-एक पुरुषः परीपहादीन एकवार जित्वा पुनरपि जयति । इति प्रथमो भङ्गः १। एकः पुरुषः परीषहादीजित्वा पराजीयते परिषहादिभिः पराजितो भवति इति द्वितीयः २ एकः इत्यादि सूत्रद्वारा पुनः सेना चार कही गई है, जैसे-एक सेना ऐसी होती है जो शत्रुबलको जीत कर पुनः उसे जीत लेती है १, दूसरी सेना ऐसी होती है जो परके बलको जीत कर दूसरे किसी बलसे जीत ली जाती है २ । तीसरी ऐसी होती है कि जो शत्रुबलसे पराजित हो कर भी पुनः शत्रुओं को जीतती है ३। चौथी सेना ऐसी होती है जो एक बार हार कर भी पुनः हार जाती है ४ । इस सूत्रके जैसे ही पुरुष जात चार कहे गये हैं, इनमें कोई ऐक पुरुष ऐसा होता है जो परीषह आदिकों को एक बार जीत कर पुनः उन्हें जीतता रहता हैं १, कोई पुरुष ऐसा होता है जो परीषंह आदिकों को जीत कर पुनः उनसे जीत
" चत्तारि सेणाओ" ध्याह
આ સૂત્ર દ્વારા બીજી રીતે પણ સેના ચાર પ્રકારની કહી છે. તે ચારે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
१) जेत्री जयति" में सेना की डाय छ २ शत्रु સૈન્યને પરાભવ કરીને ફરીથી પણ શત્રુન્યને પરાજિત કરનારી હોય છે, (ર) કેઈ એક સેના એવી હોય છે કે જે કઈ એક શત્રુસૈન્યને પરાજિત કરનારી હોય છે પણ અન્ય શત્રુસૈન્ય દ્વારા પરાજિત પણ થનારી હોય છે. (૩) કઈ એક સેના એવી હોય છે કે જે કોઈ શત્રુન્યથી પરાજિત થઈને અન્ય શત્રસન્યને પરાજિત કરનારી હોય છે. (૪) કોઈ એક સિન્ય એવું હોય છે કે જે એક શસન્ય સામે પણ પરાભવ પામે છે અને બીજા શત્રુસૈન્ય સામે પણ પરાભવ પામે છે.
એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરીષહ આદિ પર એકવાર વિજય પ્રાપ્ત કરે છે છે અને ફરીથી પણ તેના પર વિજય પ્રાપ્ત કરતા રહે છે. (૨) કે એક પુરુષ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨