Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०४३०२ सू०५५ पर्वतराज्यादि दृष्टान्तेनकषायस्वरूपंतज्जयश्च ६९३ प्रमुश्चन्ति । ताश्व कीलकेषु लग्नाः परिगृह्यन्ते । तत् कृमिरागं पट्टमूत्रमुच्यते । तच रक्तवर्णकृमिसमुत्पन्नत्वात् स्वभावत एव रक्तं भवतीति कृमिरागरक्तम् १, तया-कद्दमरागरक्तं-कर्दमः-गोमार्गादिपङ्कः, तस्य रागः-रञ्जकरसः कर्दमरागः, तेन रक्तम् २, तथा-खञ्जनरागरक्तं ' खननमि'-ति देशीयः शब्दः कज्जलवा. चकः, तस्य रागः खञ्जनरागस्तेन रक्तम् ३, तथा-हरिद्रा प्रसिद्धा, तस्या रागो हरिद्रारागस्तेन रक्तं हरिद्रारागरक्तम् ४, लगते हैं और अपनी लार छोडने लगते हैं। इस तरह वह लाला-लार कीलकों में लग जाती है जो कि बादमें उठा ली जाती है। ऐसा कृमिरागवाला पट्टसूत्र कहा जाता है यह पट्टसूत्र रक्तवर्णवाले कृमियों से समुत्पन्न होनेके कारण स्वभावतः ही लाल होता है। ___ तथा--कोई एक वस्त्र ऐसा होता है जो कर्दमरागसे रक्त होता है। गाय आदि जीव जिस रास्तेसे निकलते हैं उस मार्गका जो पङ्क है वह यहां कर्दम शब्दसे गृहीत हुवा है । इस कर्दमका जो रञ्जकरस है वह कमराग है, इससे रंगा हुवा जो वस्त्र है वह-कर्दमरागरक्त वस्त्रहै । तथा कोई एक वस्त्र ऐसा होता है जो खञ्जनराग से रक्त होता है । यहां-" खञ्जन " शब्द देशीय है, इसका अर्थ कजलके रागसे रंगा हुवा जो वस्त्र है वह खञ्जनरागरक्त वस्त्र है । तथा-कोई एक ऐसा वस्त्र होता है जो हल्दीके रंगसे रंगा हुवा होता है। तो इसी तरह लोभ લાળ તેના પર છેડવા માંડે છે. આ લાળ તે છિદ્રો પર જામી જાય છે. તેને ત્યારબાદ એકઠી કરી લેવામાં આવે છે. એવા કૃમી રંગથી રંગેલા વસ્ત્રને કૃમિ રાગવાળું વસ્ત્ર કહે છે. આ વસ્ત્ર લાલ રંગવાળા કૃમીઓના લાળરસ વડે રંગેલું હોવાથી સ્વાભાવિક રીતે જ લાલ હોય છે. (૨) કોઈ એક વસ્ત્ર એવું હોય છે કે જે કર્દમ રાગથી રક્ત ધૂળથી ખરડાયેલું હોય છે. ગાય આદિ પ્રાણીઓ જે માર્ગેથી પસાર થતાં હોય છે તે માર્ગને જે પંક એટલે કે કાદવ છે તેને અહીં કર્દમ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ કર્દમનો જે રંજક રસ છે તેનું નામ કર્દમ રાગ છે, તેનાથી રંગાયેલા વસ્ત્રને કર્દમ રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૩) કેઈ એક વસ્ત્ર એવું હોય છે કે જે ખંજન રાગથી રક્ત હોય છે. ખંજન એટલે કાજળ. તે કાજળના રંગથી રંગેલા વસ્ત્રને ખંજન રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૪) કોઈ એક વસા એવું હોય છે કે જે હળદરના રંગથી રંગેલું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨