Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
७०२
स्थानाङ्गसूत्रे स्वभावेन-प्रकृत्या पाकमन्तरा सम्पन्नः-सिद्धः पक्व इत्यर्थः, आम्रखर्जूरादिः । इति तृतीयः ३ । पर्युषितसम्पन्न:-पर्युषितं-रात्रिपरिवसनं, तेन सम्पन्नः-पर्युषित सम्पन्नः 'जलेबी' इति भाषा प्रसिद्धः कुण्डलाकारमधुरादिः। यद्वा-पर्युषित सम्पन्न:-कानिकस्थाऽऽम्रफलादिरिति ४ ॥ मू० ५७ ॥
पूर्व संसारभवाऽऽहारा उक्ताः, ते च बद्धकर्मणां जीवानां भवन्तीति कर्मयन्धादि निरूपयितुमाह
मूलम्-चउब्विहे बंधे पण्णत्ते,तं जहा-पगइबंधे?, ठिइबंधे२, अणुभावबंधे ३, पएसबंधे ४।
चउविहे उवक्कमे पण्णत्ते, तं जहा-बंधणोवक्कमे १, उदीरणोवक्कमे २, उवसमणोवक्कमे३, विप्परिणामोवक्कमे ४ ।
बंधणोवक्कमे चउविहे पण्णत्ते, तं जहा-पगइबंधणोवक्कमे १, ठिइबंधणोवक्कमे अणुभावबंधणोवक्कमे३, पएसबंधणोवकमे। है ऐसा मुद्गकी दाल आदि उपस्कार आदि उपस्कार आहार है। पाकसे संपन्न जो आहार होता है ऐसा ओदन, कृशरा-खिचडी, करपट्टिकारोटी आदि उपस्कृत संपन्न आहार है । जो स्वभावसे विना पाकसे संपन्न होता है ऐसा पक्ष-आम-खर्जूर आदि स्वभाव सम्पन्न आहार है ३ रातमें वसाने से जो आहार निष्पन्न होता है। वह पर्युषित सम्पन्न (वासी) आहार है, जैसे-जलेबी आदि । यद्वा-काञ्जिक आदिमें रखे हुवे आमफल आदि पयुषितसम्पन्न आहार है ॥ सू० ५७ ॥ રને ઉપસ્કર સંપન્ન આહાર કહે છે. પકવીને (રાંધીને) તૈયાર કરેલા ભાત, ખીચડી, રોટલી આદિ. આહારને ઉપકૃત સંપન્ન આહાર કહે છે. જે આહા. રને પકવ્યા વિના જ લેવામાં આવે છે જે આહાર કુદરતી રીતે જ પકવ હોય છે તેને રવભાવસંપન્ન આહાર કહે છે. જેમકે પાકી કેરી, ખજૂર, કેળાં વગેરે. (૪) રાત્રિ પર્યન્ત આથે આવવા દઈને જે આહાર તૈયાર થાય છે તેને પર્યુંષિત સંપન્ન કહે છે. જેમકે જલેબી અથવા ચાસણ આદિમાં રાખેલી કેરીને, ડબ્બામાં પેક કરેલી અનનાસ વગેરેની ચીને પણ પર્યાષિત સંપન્ન આહાર કહે છે. જે સૂ. ૫૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨