Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानास्त्रे अर्थात् वालुकाकी लकीरके समान और संज्वलन क्रोधको उदक पानी की लकीरके समान कहा है ॥१॥
इसी प्रकार प्रथम भेदवाले मानकी पत्थरके स्तम्भ के समान दूसरे को हड्डीके स्तम्भ समान, तीसरे को काष्टके स्तम्भके समान और चौथे को तिनिश (बेंत ) के स्तम्भ समान कहा है ॥२॥ ____ इसी प्रकार प्रथम भेदवाली मायाको वांसकी जडके समान टेढी कही है, दूसरे भेदवाली मायाको मिंढाके सींगके समान, तीसरे भेदवाली मायाके गोमूत्रका-चलते हुवे बैलके मूत्रकी लकीरके समान,
और चौथे भेदवाली माया अवलेखिका अर्थात् वांसके छिलके समान टेढी कही है।
इसी प्रकार प्रथम भेदवाले लोभको कृमि-किरमिचरंगके समान रंगवाला कहा है एवं दूसरे भेदवाले लोभको कर्दम कीचडके समान रंगवाला, तीसरे भेदवाले लोभको अंजन (कज्जल) के रंगके समान रंगवाला, और चौथे भेवाले लोभको हरिद्रा के रंगके समान रंगवाला कहा है।
ये सब चारों कषाय क्रमपूर्वक एकसे दूसरे उत्तरोत्तर मंद मंदतर मंदतम मंदातिमन्द कहे है। તડની માફક, પ્રત્યાખ્યાની ક્રોધને રેણુ અર્થાત્ રેતીની લીટીની સરખી અને સંજવલન કોધને ઉદક-પાણીની લીટી બરાબર કહી છે. જે ૧ છે
એ જ રીતે પહેલા ભેદવાળા માનને પત્થરના સ્તષ્ણ સરખે, બીજાને હાડકાના સ્તન્મ સરખે, ત્રીજાને લાકડાના સ્તષ્ણ સરખે અને ચોથાને તિનિશ (નેતર) ના સ્તમ્ભ સરખો કહ્યો છે. જે ૨ છે
એ જ રીતે પહેલા ભેદવાળી માયાને વાંસના મૂળ સરખી વાંકી કહી છે, બીજા ભેદવાળી માયાને ઘેટાના સીંગડા જેવી કહી છે. ત્રીજા ભેદવાળી માયાને ગામત્રિકા-ચાલતા બળદના મૂત્રની લીટી સરખી, અને ચોથા ભેદવાળી માયાને અવલેખિકા અર્થાત વાંસના છોડાની માફક વાંકી કહી છે.
એ જ રીતે પહેલા ભેજવાળા લેભને કૃમિ-કિરમચી રંગના જેવો કહ્યો છે. અને બીજા ભેદવાળા લોભને કર્દમ-કાદવના રંગ સરખો, ત્રીજા ભેદવાળા લાભને અંજન (કાજળ) ના રંગ જેવા રંગવાળા, અને ચોથા ભેજવાળા લોભને હલદરના રંગ જેવા રંગવાળો કહ્યો છે.
આ તમામ ચારે કષાય ક્રમપૂર્વક એક એકથી બીજા ઉત્તરોત્તર મંદ. મંદતર, મંદતમ અને મંદાતિમંદ કહેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨