Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानासूचे समानः ३, तिनिशलतास्तम्भसमानश्च ४ मानो भवति । क्रोधवन्मानोऽप्यनन्तानुवन्ध्यपत्याख्यानपत्याख्यानाऽऽवरणसंज्वलनरूपः क्रमेण ज्ञेयः । तत्र शैलादिस्त. है वह कभी भी किसीभी हालत में झुकता नहीं है उसका सर्वनाश ही क्यों न हो जाय । अस्थिस्तम्भ समान जो मान होता है वह-शैलनिर्मित स्तम्भ की अपेक्षा कम कडा होता है अधिकतम आघास से कदाचित् झुकाया भी जा सकता है, इसी प्रकार जो मान अस्थिनिर्मित स्तम्भ जैसा होता है वह अधिकाधिक आयास से विनम्र किया भी जा सकता है २ । दारु-लकडी का जो स्तम्भ होता है वह अस्थि. निर्मित स्तम्भ की अपेक्षा कडाई में अधिक हीन होता है यह अल्प प्रयास से विनम्र कर दिया जाता है । इसी प्रकार जो मान काष्ठनि. मित शैलका जैसा होता है वह भी अल्प प्रयाससे ही विनम्र हो जाता है । और जो तिनिशवृक्ष की लतासे निर्मित स्तम्भ होता है वह काष्ठ निर्मित स्तम्भ की अपेक्षा कडाई में बिलकुल ही हीन होता है अतः इसे झुकाने में नगण्य जैसा प्रयास करना पडता है यह बहुत जल्दी झुक जाता है। इसी प्रकार जो मान तिनिशवृक्षलता निर्मित स्तम्भ जैसा होता है वह बहुत ही शीघ्र प्रयाससे झुका दिया जाताहै। शैलપરિસ્થિતિમાં મૂકતા નથી, તેને સર્વનાશ થઈ જાય તે પણ તે માનકષાયનો ત્યાગ કરતું નથી, અસ્થિસ્થંભ સમાન જે માન હોય છે, તે શૈલ નિમિત સ્તંભ કરતાં ન્યૂનતર ચીકાશવાળું હોય છે. અસ્થિ થંભને અધિકતમ પ્રયત્ન વડે કયારેક ઝુકાવી પણ શકાય છે, એ જ પ્રમાણે જે માન અસ્થિ સ્તંભ સમાન હોય છે, તેને અધિક અધિક પ્રયાસ દ્વારા વિનમ્ર પણ કરી શકાય છે. કાષ્ઠ નિર્મિત તંભને દારૂસ્તંભ કહે છે. તે સ્તંભ અસ્થિ નિર્મિત સ્તંભ કરતાં પણ કઠિનતાની અપેક્ષાએ અધિક હીન હોય છે. જેમ કાછનિમિત સ્તંભને અ૫ પ્રયાસથી પણ મૂકાવી શકાય છે, એ જ પ્રમાણે કાર્ષનિમિત સ્તંભ જેવા માનને પણ અલ્પ પ્રયાસથી વિનમ્ર કરી શકાય છે. તિનિશ વૃક્ષની લતામાંથી બનાવેલા સ્તંભને તિનિશિલતા સ્તંભ કહે છે. તે કાષ્ઠ નિર્મિત સ્તંભ કરતાં પણ ન્યૂનતમ કઠિનતાવાળો હોય છે. જેમાં તેને ઝુકાવવા માટે નહીં જેવા પ્રયાસની જ જરૂર પડે છે, તેમ તિનિશિલતા સમાન માનને પણ બહુ જ ન્યૂન પ્રયાસથી પણ ઝુકાવી શકાય છે.
અનન્તાનુબન્ધી માનને શૈલ સ્તંભ સમાન, અપ્રત્યાખ્યાની માનને અસ્થિ નિર્મિત સ્તંભ સમાન, પ્રત્યાખ્યાની માનને કાષ્ઠ નિર્મિત સ્તંભ સમાન અને સંજવલન માનને તિનિસ વૃક્ષલતા નિર્મિત સ્તંભ સમાન કહ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨