Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टोका स्था०४ ३.२ सू.५१ दोषत्यागीजोवस्वरुपनिरूपणम् ६६३
" चत्तारि मग्गा" इत्यादि-स्पष्टम् । एको मा भावतोऽनुपद्रवत्वेन क्षेमः स एवं द्रव्यत आकृत्या क्षेमरूपः-मुन्दरो भवति । शेषं भङ्गत्रिकं सुबोधम् ।६।
"एवामेवे" त्यादि-एवमेव-मार्गवदेव पुरुषजातानि चत्वारि प्रज्ञतानि, तद्यथा-एकः पुरुषः प्रथमं क्रोधाधुपद्रवरहिततया क्षेमः स एवं पश्चादपि आकारे णापि क्षेमरूपः-सुन्दरः, भावद्रव्यलिङ्गयुक्तः साधुः । इति प्रथमो भङ्गः १।। ___ एकः पुरुषो भावतः क्षेमः, द्रव्यतस्तु अक्षेमा राजादिकारणवशाद् द्रव्यलिङ्ग रहितः साधुरिति द्वितीयः २ । एकः-कश्चित्पुरुषो भावतोऽक्षेमः, द्रव्यतः क्षेमः होता है, वही पुनः आगे चलकरभी क्षेमरूपही बना रहता है। इसी प्रकारसे शेष तीन भङ्ग भी समझ लेना चाहिये ५। . पुनश्च-" चत्तारि मग्गा" इत्यादि. मार्ग चार रूप कहे गये हैं, जैसे-क्षेम क्षेमरूप १, क्षेम अक्षेमरूप २, अक्षेम क्षेमरूप ३ और अक्षेम अक्षेमरूप ४ । कोई मार्ग ऐसा होता है जो भावतः अनुपद्रव रूपसे क्षेमरूप होता है और वही द्रव्यसे आकृतिसेभी क्षेमरूप सुन्दर होता है १ बाकीके तीन भङ्ग सुबोध हैं।
" एवामेव" इत्यादि-इसी प्रकारसे पुरुषजात-पुरुष प्रकारभी चार कहे गये हैं, जैसे-कोई एक पुरुष पहलेसे भी क्रोधादिरूप उपद्रवसे रहित होनेसे भाचद्रव्य लिङ्ग से युक्त साधुकी तरह क्षेमरूप होता है
और पश्चात्भी आकारसे क्षेमरूप सुन्दर होता है, यह प्रथम भङ्ग है। कोई एक पुरुष भावकी अपेक्षा क्षेमरूप होता है पर द्रव्यकी अपेक्षा પણ ક્ષેમરૂપ જ ચાલુ રહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગ પણ જાતે જ સમજી લેવા. ૫ ૫ |
વળી માર્ગની આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) ક્ષેમ ક્ષેમરૂપ, (२) म सक्षम३५, (3) मम भ३५, (४) मम मम३५.
આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે –(૧) કેઈ માર્ગ ભાવની અપે. ક્ષાએ ઉપદ્રવ રહિત હોવાથી ક્ષેમરૂપ હોય છે અને એ જ માર્ગ દ્રવ્યની અપેક્ષાએ આકૃતિ (સ્વરૂપ) ની અપેક્ષાએ પણ ક્ષેમરૂપ જ હોય છે. બાકીના ત્રણ ભાંગાને અર્થ પણ પહેલા ભાંગાને આધારે સમજી લેવું. ૬.
" एवामेव " त्यादि. ४ प्रमाणे पुरुष प्रा२ ५५ यार ४ छ(૧) કેઈ એક પુરુષ પહેલાં પણ ક્રોધાદિ રૂપ ઉપદ્રવથી રહિત હોવાને કારણે ભાવ દ્રવ્યલિંગથી યુક્ત સાધુની જેમ ક્ષેમરૂપ હોય છે અને પાછળથી પણ આકારની અપેક્ષાએ ક્ષેમરૂપ જ સુંદર હોય છે. (૨) કેઈ એક પુરુષ ભાવની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય છે પણ દ્રવ્યની અપેક્ષાએ તે રાજાદિક કારણોને લીધે અર્થાત્
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨