Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७
स्थानासो कालपरिमाणं बोध्यम् ४। आसु सन्ध्यासु स्वाध्यायं कर्तुं न कल्पते । मध्याह्नार्धरात्रयोः सन्ध्यात्वं चार्धत्वरूपसन्ध्यपेक्षया बोध्यम् ।।
अथ स्वाध्यायकरणकालमाह-" कप्पा" इत्यादि-चातुष्काल:-चतुर्णाकालानां समाहारश्चतुष्कालं, तत्र भवो यः स तथा तं स्वाध्यायं कर्तुं निर्ग्रन्थानां निर्ग्रन्थीनां वा कल्पते, तद्यथा-पूर्वाह्न-अह्नः पूर्वः पूर्वाह्नः-दिनाऽऽद्यप्रहरः, तस्मिन् १, अपराह्नः-अहोऽपरः-अपराह्नः-दिनचरमप्रहरः, तस्मिन् २, प्रदोषेरात्रे प्रथमपहरे ३, प्रत्यूषे-रात्रेश्वरमप्रहरे ४।३। मू० ४७ ।।
पूर्व स्वाध्यायकाल उक्तः, इदानीं स्वाध्यायप्रवृत्तस्य लोकस्थितिपरिज्ञानं भवतीति तां पतिपादयन्नाह
मूलम् -चउबिहा लोगट्टिई पण्णत्ता, तं जहा-आगासपइ. ट्ठिए वाए १, वायपइट्रिए उदही २, उदहिपइट्रिया पुढवी ३, पुढविपइट्रिया तसा थावरा पाणा ।४ ॥४८॥ चाहिये । तथा रात्रिका जो अर्धभाग है उसमें भी स्वाध्याय नहीं करना चाहिये। यहां मध्याह्नका जैसाही समयका परिमाण जानना चाहिये। इन चार सन्ध्याओं में स्वाध्याय वर्जित है। मध्याह्नमें और अर्धरात्रमें सन्ध्याका व्यवहार सन्धिकी अपेक्षासे जानना चाहिये २ । सूत्रकारने स्वाध्याय करनेका जो पूर्वाह्न आदिकाल कहा है, उसका भाव ऐसा है-दिनका आच प्रहर पूर्वाह है, दिनका अन्तिम प्रहर अपराह्न है एवं-, रात्रिका प्रथम प्रहर प्रदोषकालहै और चरम प्रहर प्रत्यूषकाल है । सू० ४७
स्वाध्यायकाल कहकर अब सूत्रकार स्वाध्यायमे प्रवृत्त हुवे साधु પણ સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. અહીં પણ મધ્યાહ્નના જેવું જ તે કાળનું પ્રમાણ સમજવું. આ રીતે આ ચાર સયાઓમાં સ્વાધ્યાયને નિષેધ ફરમાવ્યો છે. મધ્યાહ્ન અને મધ્ય રાત્રિમાં જે સંધ્યાને વ્યવહાર થયે છે, તે સંધિકાળની અપેક્ષાએ થયે છે.
સૂત્રકારે સ્વાધ્યાય કરવાને ગ્ય જે પૂર્વાહૂણ આદિ કાળ બતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –
દિવસના પહેલા પ્રહરને પૂર્વાણ કહે છે દિવસના છેલલા પ્રહરને અપરહણ કહે છે. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રદેષકાળ કહે છે, અને રાત્રિના છેલ્લા પ્રહરને પ્રત્યુષ કહે છે. આ ચારે કાળને સ્વાધ્યાય કરવા માટેના ચોગ્ય समय मडी या छ. ॥ सू. ४७ ॥
સ્વાધ્યાયના કાળનું નિરૂપણ કર્યું. સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થતાં સાધુ આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨