Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
सुधाटीका स्था० ४ उ० २ सू० ४७ स्वाध्यायकर्तव्याकर्तव्यनिरूपणम् ६४३ ___" नो कप्पइ" इत्यादि, नो कल्पते निर्ग्रन्थानां निग्रन्थीनां चतसृषु सन्ध्यासु स्वाध्यायं कर्तुम् । तद्यथा-प्रथमायाम-प्रथमा-अनुदिते सूर्येऽर्धमुहूर्तपूर्व या सन्ध्या भवति सा प्रथमा, तस्याम् , उदितेऽप्यर्द्धमुहूर्तपर्यन्तमिति भावः१।
तथा-पश्चिमायाम्-पश्चाद् भवा पश्चिमा-अस्तं गते सूर्य या सन्ध्या भवति सा, तस्याम् , सूर्यास्तात्मागर्द्धमुहूर्तादारभ्य यावद् दिगरुणिमानं भजते तावदितिभावः २। तथा मध्याह्ने-अहोमध्यो मध्याह्नस्तस्मिन्-पूर्वापराह्नयोः सन्धिभाग इत्यर्थः, पूर्वाह्नस्यान्त्यार्धमुहूर्तम् , अपराह्नस्य चाऽऽद्यार्धमुहूर्तमिति मुहूर्तमेकं यावदिति भावः ३। तथा-अर्धरात्रे-रार्द्धमर्धरात्रस्तस्मिन्- अत्रापि मध्याह्नवत्
चैत्र पूर्णिमाके अनन्तर जो प्रतिपत् तिथि आती है वह सुग्रीष्म प्रतिपत् हैं । इसी प्रकार चार सन्ध्याओंमें स्वाध्यायका जो निषेध किया है वहभी केवल विघ्न आनेकी सम्भावनासे है, यहां प्रथम सन्ध्यासे यह समयलिया गया है जो सूर्योदयसे पहले आधे मुहूर्त्तका रहता है। अर्थात्-सूर्योदय होजाने परभी अर्धमुहूर्त तक स्वाध्याय नहीं करना चाहिये । पश्चिमासन्ध्या वह है जो सूर्यके अस्तङ्गत होने पर होती है, सूर्य अस्त होंगे उससे पहले के अर्ध मुहूर्तसे लेकर जब तक दिशाए लाल बनी रहती है तब तकका वह समय पश्चिम सन्ध्या है तब भी स्वाध्याय नहीं करना चाहिये । पूर्वाह्न-और अपराह्नका सन्धि भाग मध्याह्न है । पूर्वाह्नके अन्तका आधामुहूर्त और अपराह्न के आदि का आधा मुहूर्त इस प्रकार इस एक मुहूर्त तक स्वाध्याय नही करना ચૈત્રી પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “સુગ્રીષ્મ પ્રતિપદા' કહે છે. આ ચારે પ્રતિપદાની તિથિઓમાં સ્વાધ્યાયને નિષેધ છે.
એ જ પ્રમાણે ચાર સંધ્યાએામાં સ્વાધ્યાયને જે નિષેધ કર્યો છે, તે પણ વિન આવવાની સંભાવનાથી જ કર્યો છે. પ્રથમ સંધ્યા એટલે સૂર્યોદય પહેલાં અર્ધા મુહૂર્તને અને સૂર્યોદય બાદ અર્ધા મુહૂર્તને સમય. પશ્ચિમ સંધ્યા એટલે સૂર્યાસ્ત પહેલાને અર્ધા મુહૂર્તને સમય તથા સૂર્યાસ્ત બાદ
જ્યાં સુધી દિશાએ લાલીમા યુક્ત રહે છે ત્યાં સુધી સમય. આ બને સંધ્યામાં સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. પૂર્વાણ અને અપરહણના સંધિ કાળને મધ્યાહુણ કહે છે. પૂર્વાણના અને અર્ધા મુહૂર્ત સુધી અને અપરહણની શરૂઆતના અર્ધા મુહૂર્ત સુધીના કાળમાં પશુ સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. ત્રિને પણ એ જ પ્રકારને જે મધ્ય ભાગ છે, તે મધ્યરાત્રિ રૂપ કાળમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨