Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानङ्गसूत्रे अथ निर्वेदनी"णिव्वेयणी कहा चउबिहा" इत्यादि-निवेदनी कथा चतुर्विधा प्रज्ञप्ता, तद्यथा-इहलो के-मनुष्यभवे दुश्चीर्णानि-दु-दुष्टु-निन्दितानि चीर्णानि-कृतानि दुश्चीर्णानि-दुष्कृतानि स्तेयपमृतीनि पापानि, कर्माणि-क्रियाः, इहलोके-मनुघिना बने स्वरूपवाला है, इसकी उत्पत्ति के जो कारण कलाप हैं वे स्वयं अशुचि घिनावने और अपवित्र हैं माताके अपवित्र योनि द्वारसे यह निकलता है, अतः-ऐसे अपवित्र शरीर के मोह में पडकर जो जीव पुरुषार्थ साधन से मोक्ष साधन भूत सम्यग्दर्शनादिकों के सेवन से वञ्चित बन जाते हैं उनकी यह बड़ी भारी भूल है, इस प्रकार आत्मा को देह का स्वरूप देखनेवाली जो कथा है वह-आत्मशरीर संवेदनी कथा है। इसी प्रकार से परशरीर परसंवेदनी कथा के सम्बन्ध में भी जानना चाहिये, यह कथा आत्मसंवेदनी का अनुसरण करती है, अर्थात्-जिस प्रकार से हमें प्रतिकूल व्यवहार से अशान्ति होती है उसी प्रकार से पर शरीर के साथ किये गये प्रतिकूल व्यवहार से उसे भी अशान्ति होती है, इसी बात को ख्यापन करने वाली कथा पर शरीर संवेदनी कथा है । अथवा-जिस तरह से वह आत्म कथा शरीर है, उसी प्रकार से परशरीर भी है इस बात को ख्यापन करने वाली कथा परशरीर संवेदनी कथा है-४ ।
“णिवेयणी चउठिवहा"-इत्यादि । निर्वेदनी कथा चार प्रका. रकी कही गई है, जैसे-जो-स्तेय आदिक पापकर्म जीव इस मनुष्य બનેલા સ્વરૂપવાળો છે. તેની ઉત્પત્તિના જે કારણે છે તે કારણે જ અશુચિ યુક્ત અને અપવિત્ર છે. માતાના અપવિત્ર યોનિદ્વારમાંથી તે નીકળે છે. એવા અપવિત્ર શરીરને મોહમાં પડીને જે જીવ પુરુષાર્થ સાધનો દ્વારા મેક્ષ સાધનભૂત સમ્યગ્દર્શનાદિકના સેવનથી વંચિત જ રહે છે, તે મોટી ભૂલ કરતે હોય છે. આ પ્રકારે આત્માને દેહનું સ્વરૂપ બતાવનારી જે કથા છે તેને આત્મશરીર સંવેદની કથા કહે છે.
એ જ પ્રમાણે “પરશરીર સંવેદની ” કથા વિશે પણ સમજવું. “જેમ આપણાં શરીર સાથે થયેલાં પ્રતિકૂળ વ્યવહારથી આપણને અશાનિ થાય છે, એ જ પ્રમાણે અન્યના શરીર સાથે પ્રતિકૂળ વ્યવહારથી તેને પણ અશાન્તિ થાય છે, આ પ્રકારની વાતનું પ્રતિપાદન કરનારી કથાને પરશરીર સંવેદની ४था ४ छ. " णिवेयणी चउव्विहा" छत्याह
निवहिनी ४था या२ प्रारनी ही छ, रेभ...यारी माहि२ ॥५કર્મ જીવ આલેકમાં કરે છે, તેનું ફળ આ લેકમાં પણ પ્રાપ્ત કરે છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨