Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे १ भक्तकयां २ देशकथां ३ राजकथां ४ कथयिता भवति १, विवेकेन व्युत्सर्गेण नो सम्यगात्मानं भावयिता भवति २, पूर्वरात्रापररात्रकालसमये नो धर्मजागरिकां जागरिता भवति ३, प्रामुकस्य एषणीयस्य उञ्छस्य सामुदानिकस्य नो सम्यग्गवेषयिता भवति ।
इत्येतैश्चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा यावत् नो समुत्पद्यते।
चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा अतिशेषं ज्ञानदर्शनं समुत्पतुकामं समुत्पद्यते, तद्यथा-स्त्रीकथां १ भक्तकथां २ देशकथां ३ राजकथां ४ नो कथयिता भवति १, विवेकेन व्युत्सर्गेण सम्यगात्मानं भावयिता भवति २, पूर्वरात्रापररात्रकालसमये धर्मजागरिका जागरिता भवति ३, प्रासुकस्य एषणीयस्य रहते हैं १ । विवेक एवं व्युत्सर्गसे ये अच्छी रीतिसे अपने आत्माका भावयिता नहीं होते हैं २ । पूर्वरात्र और अपररात्र के कालमें [समयमें ] वे धर्मजागरणा नहीं करते हैं ३ । प्रासुक, एषणीय, उच्छ जोकि अनेक घरोंसे गृहीत होता है । उसका सम्यक् गवेषयिता नहीं होते हैं ४।
पुनश्च-इन चार कारणोंसे निर्ग्रन्थ अथवा निर्ग्रन्थियोंको (ही) अतिशेष ज्ञान दर्शन उत्पत्तिके योग्य होते हैं। अतः-वे उत्पन्न होते हैं, ऐसे निर्ग्रन्थ आदि ( साधु ) जन स्त्रीकथाको, भक्त कथाको, देश कथाको और राजकथाको नहीं करते हैं १ विवेक और व्युत्सर्गसे सम्यक् रूपमें अपने आत्माका भावयिता होते हैं २ पूर्वरात्र और अपर रात्रके समयमें वे धर्मजागरिकाको करते हैं ३ तथा प्रासुक, एषणीय, રાજકથા કરતા રહે છે. (૨) તેઓ પિતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી સારી રીતે ભાવિત કરતા નથી. (૩) પૂર્વરાત્રિ અને અપરાત્રિના સમયે તેઓ ધર્મજાગરણ કરતા નથી. (૪) પ્રાસુક-એષણીય અને ઉંછ આહાર કે જે અનેક ઘરમાંથી ગ્રહણ કરવામાં આવે છે, તેના સમ્યક ગષયિતા તેઓ હોતા નથી.
નીચેના ચાર કારણોથી નિગ્રંથ અથવા નિગ્રંથીઓ અતિશેષ જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે અને તેથી તેઓ તેને પ્રાપ્ત કરે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે –(૧) એવાં નિગ્રો સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા નથી. (૨) તેઓ વિવેક અને વ્યુત્સર્ગથી પિતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. (૩) તેઓ પૂર્વરાત્રિ અને અપરાત્રિને સમયે ધર્મ જાગરણ કરે છે. પ્રાસુક, એષણીય અને ઉછ આહાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨