Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४०
-
-
-
स्थानाङ्गसूत्रे तथा-" फासुयस्से "-त्यादि-पासुकस्य-अचित्तस्य, एषणीयस्य एष्यतेगवेष्यत उद्गमादिदोषवर्जितत्वेनेत्येषणीयः-कल्प्यस्तस्य, तथा-उञ्छस्य-उच्छयते-अल्पाल्पत्वेन गृह्यत इत्युन्छः-भक्तपानादिश्चतुर्विधाऽऽहारस्तस्य, कीदृशस्येत्याह-" सामुदानिकस्य '-अनेकगृहगृहीतस्य सम्यक्-सविधि, गवेषयिता-अन्वेपयिता नो भवति । ___ " इच्चेएहि ” इत्यादि-इत्येतैः-अनन्तरोक्तः, चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा ' यावत् ' नो समुत्पद्यते' इतिपर्यन्तं वाच्यम् ।
" चउहि ठाणेहिं " इत्यादि विपर्ययमूत्रं स्पष्टम् । सूत्रे निर्ग्रन्थीपदोपादानात् स्त्रीमोक्षाभावप्रतिपादकं मतं निरस्तम् । सू० ४६ ॥
प्रामुक-अचित्त उद्गमादि दोष वर्जित होने से एषणीय-कल्पनीय ऐसे अल्प अल्पमात्रामें गृहीन किये गये अनेक घरोंसे आनीत आहारको वेसविधि गवेषणा नहीं करते हैं । इस कारणसे भी वे अतिशेष केवलज्ञान और केवलदर्शनको प्राप्त करने नहीं पाते हैं ४ ।
इस प्रकारके इन चार कारणोंको लेकर निर्ग्रन्थ-निर्ग्रन्थियोंको उत्पत्ति योग्य भी अतिशेष केवलज्ञान और केवलदर्शन उत्पन्न होने नहीं पाते हैं। " चउहि ठाणेहिं " इत्यादि-सूत्रसे यह प्रकटित किया गया है कि इन पूर्वोक्त कारणोंसे विपरीत कारणोंको लेकर निर्ग्रन्थनिर्ग्रन्थियोंको केवलज्ञान और केवलदर्शन उत्पन्न कर लेते हैं। यहां " निर्ग्रन्थी" पदके उपादानसे स्त्रीको मुक्ति नहीं माननेवालोंका मत निरस्त किया गया है ॥ मू० ४६ ॥
(૪) પ્રાસુક, અચિત્ત, ઉદ્વમાદિ દેષથી રહિત હોવાને કારણે એષણય (કપ્ય) એવા અ૫ અલ્પ માત્રામાં અનેક ઘરમાંથી ગ્રહણ કરાયેલા આહારની તેઓ વિધિસહિત ગવેષણ કરતા નથી, તે કારણે પણ તેઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી શક્તા નથી. આ પ્રકારની આ ચાર કારને લીધે નિર્ગથ અને નિર્ચથીઓ ઉત્પત્તિ યોગ્ય એવા અતિશેષ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરી શકતા નથી.
चाहिं ठाणेहि" छत्याहि-५२ २ ४॥२॥ ५४८ ४२वामा माया છે. તે કારણે કરતાં વિપરીત કારણેને લીધે નિર્ચ અને નિગ્રંથીઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરી શકે છે. અહીં “નિગ્રંથી આ પદના પ્રયોગ દ્વારા “ સ્ત્રીને મુક્તિ પ્રાપ્ત થતી નથી ” આ પ્રકારની માન્યતા ધરાવનારના મતનું ખંડન કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સ્ત્રીને પણ મુક્તિ મળી શકે છે. સૂ. ૪૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨