Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२८
स्थानाङ्गसूत्रे परलोके-तिर्यगादिभवे दुवीर्णानि कर्माणि परलोके-मनुष्यादिभवं कृत्वा पुनस्तिर्यगादिभव एव दुःखफलविपाकसंयुक्तानि भवन्ति, मनुष्यादिभवे तत्कर्मणामुदयावलिकायामननुपविष्टत्वात् । ४ । ___ इहलोके सुचीर्णानि-मुकतानि दानादीनि षष्ठाष्टमादीनि च कर्माणि इहलोके सुखफलविपाकसंयुक्तानि भवन्ति, तीर्थकरादिमुपात्रदानेन वसुधारादिवृष्टिवत् , षष्ठाष्ठमादिभिश्च-आमीषध्यादिलब्धिप्राप्तिश्च । २ । एवं शेषभङ्गत्रयं विवेचनीयम् परलोकमें तिर्यगादि भवमें दुश्वीर्ण कर्म तिर्यगादि भवमेंही दुःख फल विपाक संयुक्त होते हैं, मनुष्यादि भवमें नहीं। क्योंकि वे कर्म मनु. ध्यादि भवमें उदयावलिकामें अननुप्रविष्ट होते हैं ४ । तथा इसलोकमें सुचीर्ण-अच्छी तरह से किये गये दानादिक कर्म षष्ठ अष्टम
आदि तपस्यारूप कर्म इहलोकमें सुखफल विपाक संयुक्त होते हैं । जैसे-तीर्थङ्कर आदिरूप सुपात्र दानसे वसुधारा आदिकी वृष्टि होती है। तथा-षष्ठ अष्टम आदिको तपस्यासे आमर्श औषधि आदि लब्धिकी प्राप्ति होती है । इसी तरहसे शेष भङ्गभी विवेचित करलेना चाहिये। यहां-प्रथम भङ्ग तथा द्वितीय भङ्ग ये दो भङ्गही कहे गये हैं।
द्वितीय भङ्ग इस प्रकारसे है, इसलोकमें सुचीर्ण कर्म परलोकमें सुख फलरूप विपाकसे संयुक्त होते हैं। जैसे-साधु श्रावक आदि द्वारा वृत्त सुचीर्ण कर्म-शेष दो भङ्ग इस प्रकारसे हैं-परलोक सुचीर्ण कर्म
તથા–પરલેકમાં તિર્યગાદિ ભવમાં દુશણું દુષ્કૃત્યનું દુઃખવિપાક રૂપ ફલ તિર્યગાદિ ભવમાં જ ભેગવવું પડે છે. મનુષ્યાદિ ભવમાં ભોગવવું પડતું નથી, કારણ કે તે કર્મો મનુષાદિ ભવમાં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થતાં નથી.
તથા આલેકમાં સારી રીતે જેની આરાધના થઈ હોય એવાં દાનાદિ કર્મ અને છઠ્ઠ-અઠ્ઠમ તપસ્યારૂપ કર્મ આ લેકમાં જ સુખ વિપાકરૂપ ફળ આપનારા હોય છે. જેમકે તીર્થંકર આદિપ સુપાત્રને દાન દેવાથી વસુધરા. (ધન ) ની વૃષ્ટિ થાય છે તથા છઠ્ઠ-અઠ્ઠમ આદિ તપસ્યાઓથી આમ
ઔષધિ આદિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બાકીના વિકલ્પોનું વિવેચન પણ સમજી લેવું. અહીં પહેલે અને બીજે ભેદ જ કહેવામાં આવે છે.
બીજે ભેદ આ પ્રમાણે છે–આલેકમાં સુચીણું કર્મ ( ઉપાર્જિત સત્કર્મો) પરલેકમાં પણ સુખફલરૂપ વિપાકવાળાં હોય છે. જેમકે સાધુ, શ્રાવક આદિ દ્વારા કૃત સુચન કર્મ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨