Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२२
स्थानाङ्गसूत्रे व्यवहाराऽऽक्षेपणी-व्यवहारः-कथञ्चिदागत दोष दूरीकरणाय प्रायश्चित्तरूपः, स आक्षिप्यतेऽनयेति व्यवहाराऽऽक्षेपणी २।
प्रज्ञप्त्याक्षेपणी--प्रज्ञप्तिः-संशयवतः श्रोतुः प्रियवचनैः प्रबोधनं, साऽऽक्षिप्यतेऽनयेति प्रज्ञप्त्याक्षेपणी ३। ___ दृष्टिवादाऽऽक्षेपणी-दृष्टिवादः-श्रोतारमुद्दिश्य नयाननुसृत्य सूक्ष्मजीवप्रभृतिभावप्रतिपादनम् , आक्षेपण्याश्चायं रसः
" विज्जाचरणं च तवो, पुरिसकारो य समिइगुत्तीओ।
उघइस्सइ खल्लु जं सो, कहाए अक्खेवणीयइरसो ।१।" छाया--" विद्याचरणं च तपः पुरुषाकारश्च समितिगुप्तयः । उपदिश्यते खलु यत् स कथाया आक्षेपण्या रसः । १।" इति ।।
इत्याक्षेपणी।। राक्षेपणी, २ प्रज्ञप्त्याक्षेपणी, ३ और दृष्टिबादाक्षेपणी, ४ जिस कथा के द्वारा लोच आदि का करना, और स्नान आदि नहीं करना यह विषय प्रदर्शित होता हुवा स्थापित किया जाता है वह कथा 'आक्षेपणी' है, १ कथश्चित् आगत दोष को दूर करने के लिये प्रायश्चित्त रूप जिस कथा के द्वारा प्रकाशित किया जाता है वह-कथा व्यवहाराक्षेपणी है, २ संशयशाली पुरुष, संशयवान् श्रोताको प्रिय वचनो द्वारा बोध देनेवाली जिस कथा के द्वारा प्रकाशित की जाती है ऐसी वह कथा, प्रज्ञप्त्याक्षेपणी है, ३ श्रोताके अनुसार नयों को लेकर, नयों का आश्रय करके, जो सूक्ष्म जीव आदि पदार्थों के भावां का प्रतिपादन जिस कथा से किया जाता है वह कथा दृष्टिवादाक्षेपणी है, ४। आक्षेपणी कथाका यह रस है-"विज्जावरणंच तवो'-इत्यादि । या२ ४.२ ४॥ छ-(१) मायाराक्षेपणी, (२) ०२१४।२।२५४ी, (3) प्रज्ञत्या . क्षेपणी, अने (४) टिपाहा५०ी.
જે કથા દ્વારા લેચ આદિ કરવાનું અને સ્નાન આદિ નહીં કરવાનું પ્રતિ પાદન કરવામાં આવે છે, તે કથાને આચારક્ષેપણી કથા કહે છે. કેઈ પણ પ્રકારે થઈ ગયેલા દોષને દૂર કરવા માટેના પ્રાયશ્ચિત્ત આદિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને વ્યવહારક્ષેપણ કથા કહે છે. સંશયયુક્ત શ્રોતાને પ્રિયવચનો દ્વારા પ્રબંધન રૂપ પ્રજ્ઞપ્તિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને પ્રજ્ઞપ્તિ આક્ષેપણી કથા કહે છે અને આશ્રય લઈને સૂક્ષમ જીવાદિ પદાર્થોનાં ભાવોનું પ્રતિપાદન જે કથા દ્વારા કરવામાં આવે છે, તે કથાને દૃષ્ટિવાદાક્ષેપણી કથા કહે છે. આક્ષેપણું કથાના લાભને આ ગાથા દ્વારા પ્રકટ ७२ मा छ. “ विज्जाचरणं च तवो" याह.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨