Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३२
स्थानाङ्गसत्रे छाया-अन्तर्मुहूर्ते मात्र चित्तावस्थानमेकवस्तुनि । छद्मस्थानां ध्यानं, योगविरोधो जिनानां तु ॥१॥ प्रज्ञप्तानि, तद्यथा-" अटे"-आर्तम्-श्रुतं-दुःखम् शरीरं मानसं च, उपचारादुःख निमित्तं वा, तत्र भवमार्तम् , ध्यानम्-ध्येयविषयेऽविच्छिन्नतैलधारावन्निरन्तर चत्तवृत्तिप्रवाहः १, “रोदे "-रोदयत्यपरानिति रुद्रो दुःखहेतुस्तेन कृतं तत्कर्म वा रौद्र-हिंसाधतिक्रौर्यानुगतं ध्यानम् २,
ध्यान जो चार प्रकार का कहा गया है उसमें सर्व प्रथम जो आतध्यानरूप पहला भेद बतलाया गया है उसका तात्पर्य ऐसा है कि-जो ध्यान शारीरिक या मानसिक दुःख के समय में, या शारीरिक मानसिक दुःख के निमित्त में होता है वह-आर्तध्यान है। ध्येय पदार्थ के विषय में अविच्छिन्नरूप से तैलधार की तरह जो चित्तवृत्ति का प्रवाह है, वह ध्यान है। यह ध्यान समस्त संसारी जीवों को होता है ध्यान अन्तर्मुहूर्त तक ही है इसके बाद चित्तवृत्ति की धारा बदल जाती है। ऋत नाम दुःख का है जिस ध्यान के होने में दुःख का उछेग या तीव्रता निमित्त है वह आतध्यान है । रौद्र नाम क्रूर परिणामों का है जो ध्यान कर परिणामों के निमित्त से होता है वह रौद्रध्यान है, यही बात "रोदयति परान् इति रुद्रः दुःखहेतुः, तेन कृतं तत्कर्म वा रौद्र" जो दूसरों को रुलाता है, वह रुद्र है दुःख का हेतु है इससे किया गया अथवा इसका जो कम है वह रौद्र है। ऐसा रौद्रध्यान हिंसा आदि अतिक्रूर
ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે તેમને આર્તધ્યાન નામનો જે પહેલે પ્રકાર છે તેનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“ જે ધ્યાન શારીરિક અથવા માનસિક દુઃખને વખતે અથવા શારીરિક કે માનસિક દુઃખને નિમિત્ત થાય છે. તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. ધ્યેય પદાર્થના વિષયમાં અતુટ તેલની પ્રારા જ જે ચિત્તવૃત્તિને પ્રવાહ છે તેને ધ્યાન કહે છે. આ ધ્યાનનો સદભાવ સમરત સંસારી જીવમાં હોય છે. તેને કાળ અત્તમુદત પર્યન્તને જ કહ્યો છે, ત્યારબાદ ચિત્તવૃત્તિની ધારા બદલાઈ જાય છે દુઃખને “ઋત” કહે છે. જે ધ્યાન થવામાં છત (દુઃખ) ને ઉદ્વેગ કે તીવ્રતા નિમિત્તરૂપ છે, તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. કૂર પરિણામને (મનેભાને) રૌદ્ર કહે છે. જે ધ્યાન ક્રર પરિણામોને નિમિત્ત થાય છે, તે ધ્યાનને રૌદ્ર ધ્યાન કહે છે, सेना यात नायना सूत्रमा ४८ उरी छ-" रोदयति परान् इति रुद्रः दुःखहेतुः, तेन तं-तत्कर्म या रौद्र" २ अन्यने २७वे छे, ते 35 छ-दु:मना ४२९३५ છે. તેના દ્વારા જે કરવામાં આવે છે અથવા તેનું જે કર્મ છે તે રૌદ્ર છે. એવું રૌદ્રધાન હિંસા આદિ અતિકૂર પરિણામોના નિમિત્તને લીધે થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨