Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२८
स्थानास्त्रे
नन्तप्रदेशिकान्तं १, द्वितीयं पञ्चविधं-मानो-न्माना-ऽवमान गणित-प्रतिमानभेदात् , तत्र मान-धान्यादिमान से टिकादिरूपम् १, उन्मानं-तुला कर्षादिकम् २, अबमानं-हस्तवितस्त्त्यादिकम् ३, गणितम्-एकादिकम् ४, प्रतिमान-गुंजावल्लादि. कम् ५ । इति द्रव्यममाणम् । १ ।
"क्षेत्रप्रमाणम्”-क्षेत्रस्य आकाशस्य प्रमाण क्षेत्रप्रमाणम् , तच्च द्विविधंप्रदेशनिष्पन्नं १, विभागनिष्पन्नं २ च, तत्र प्रदेशनिष्पन्नम्-एकप्रदेशाचगाढाधसंख्येयप्रदेशावगाढान्तम् १, विभागनिष्पन्नम् - अङ्गुल्यादिकम् २ । इति क्षेत्रप्रमाणम् । २। विभाग निष्पन्न द्रव्य प्रमाण पांच प्रकारका है, मान, उन्मान, अवमान, गणित और प्रतिमान “ सेर"-आदि मापनरूपसे यह धान्य इतना है इस प्रकार निर्णायक प्रमाण होता है । तुला-कर्ष आदि उन्मान होता है। हस्त-वितस्ति आदिक अवमान होता है । एक दो आदि संख्या गणित होता है। गुंजा-(करजनी ) आदि प्रतिमान होता है, इस प्रकारसे यह द्रव्यप्रमाण है-१
आकाशका जो माप ( दूर तकका हिसाब ) है वह क्षेत्रप्रमाण है। यह क्षेत्रप्रमाणभी प्रदेशनिष्पन्न और विभागनिष्पन्नके भेदसे दो प्रकारका है, एक प्रदेशावगाढसे लेकर असंख्यात प्रदेशावगाढ तक जो क्षेत्र है वह प्रदेशनिष्पन्न क्षेत्रप्रमाण है । अङ्गुली आदि जो प्रमाण है वह विभागनिष्पन्न क्षेत्रप्रमाण है। પ્રમાણ છે, તેનું નામ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. વિભાગ નિપન્ન દ્રવ્યપ્રમાણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે-માન, ઉન્માન, અવમાન, ગણિત અને પ્રતિમાન. શેર આદિ માનરૂપ દ્રવ્યપ્રમાણ છે. તેની મદદથી “ આ ધાન્ય मारवंछ," मा प्रा२र्नु निणय: प्रभाय नाणे छे. तुमा- मा -भान. રૂપ હોય છે. હસ્ત, મુઠ્ઠી આદિ રૂપ અવમાન હોય છે. એક બે આદિ સંખ્યા રૂપ ગણિત હોય છે. શું જા (કરજની) આદિ રૂપ પ્રતિમાન હોય છે. આકાશનું જે માપ ( દૂર સુધી હિસાબ) છે તેને ક્ષેત્રપ્રમાણ કહે છે. તે ક્ષેત્રપ્રમાણુના પણ પ્રદેશ નિપન્ન અને વિભાગ નિષ્પન્ન નામના બે ભેદ પડે. છે. એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ પર્યન્તનું જે ક્ષેત્ર છે તેને પ્રદેશ નિપન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. અંગુલી (આંગળી) આદિ જે પ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨