Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
स्थानासो पुनस्तत्सेवने दशाहोरात्रान् , पुनः पञ्चदशाहोरात्रानेवं षण्मासी यावत् प्रायश्चित्तं दातव्यं भवति, ततोऽधिकं तपोदेयं न भवति, महावीरशासने तपसः षण्मासान्तवादिति, उक्तं च" पंचाईयारोवण, नेयव्या जाव होति छम्मासा ।
तेण परमासियाणं छण्हुवरि झोसणं कुज्जा ।१।" इति, छाया-" पश्चादिकारोपणा ज्ञातव्या यावद् भवन्ति षण्मासाः ।
ततः परं मासानां पण्णामुपरि झोषणां कुर्यात् ।१।" इति, तया प्रायश्चित्तमारोपणाप्रायश्चित्तमिति ॥३॥
तथा-"परिकुञ्चनाप्रायश्चित्तम् "-परिकुश्चनं परिकुचना-माया, अपराधानां द्रव्य-क्षेत्र-काल-भावसम्बन्धिनां गोपनम्-अन्यथा विद्यमानानामन्यथा कथनम् , उक्तंचनाम आरोपणा है । जैसे कोई साधु पंच अहोरात्रका प्रायश्चित्त लेता है अब वह पुनः वह उसी दोषका आसेवन करने लगता है, तब वह उसका दश अहोरात्र प्रायश्चित्त ले लेता है । पुनः वह पन्द्रह दिनका प्रायश्चित्त ले लेता है ऐसे वह छह मास तकका प्रायश्चित्त लेता रहता है इसके बाद उसे तप नहीं दिया जाता है। क्योंकि महावीरके शासनमें तपकी अन्तिमा सीमा छह मास तकही है। कहाभी है कि-"पंचाईयारोवण" इत्यादि । इस तरहकी अरोपणासे जो प्रायश्चित्त दिया जाय वह-आरोपणा प्रायश्चित्त है । तथा-" परिश्चना प्रायश्चित्त"-परिकुञ्चन नाम मायाका है । अर्थात्-द्रव्य, क्षेत्र, काल और भाव सम्बन्धी अपराधों का गोपन करना, किये गये अपराधोंको अन्यरूपसे कहना इसका नाम આપવામાં આવે, તે તેનું નામ આપણું પ્રાયશ્ચિત્ત સમજવું. જેમકે કઈ સાધુને અમુક દેષને માટે પાંચ દિનરાતનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. એ જ સાધુ બીજીવાર તે દેશનું સેવન કરે તે તેને દસ દિનરાતનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ત્રીજી વખત એ દેષનું આસેવન કરવા માટે ૧૫ દિનરાતનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ પ્રમાણે છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત તે લઈ શકે છે, ત્યારબાદ વધુ સમયનું પ્રાયશ્ચિત્ત (પ્રાયશ્ચિત્ત નિમિત્તક તપ) તેને અપાતું નથી. કારણ કે મહાવીર પ્રભુના શાસનમાં તપની અતીમ સીમા ७ भास सुधानी ही छ. ४ह्यु ५९५ छे 3-" पंचाइयारोवण" त्यालि. આ પ્રકારની આરોપણથી જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેનું નામ આરોપણું પ્રાયશ્ચિત્ત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨