Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
स्थानाङ्गसूत्रे मन्दीभूतचित्ता, यद्वा-मन्दजनमनस्तुल्यमनाः-नात्यन्तधीरः, एवं मृगमनाःमृगस्य मन इव मनो यस्य स मृगमनान्मृगमन स्प्तशमनाः-भीरुः, मृगस्य मनश्च. चलं भवतीति पुरुषस्यापि कस्यचिदेवं तदिति दृष्टान्तसाधर्म्यमत्र बोध्यम् ,
सङ्कीर्णमनाः-भद्रादिकिञ्चिल्लक्षणसम्पन्नमना:-विचित्रमना इत्यर्थः, पुरुषास्तु वक्ष्यमाणमद्रादिलक्षणमनुसृत्य प्रशस्ताप्रशस्तरूपा बोध्याः। मनवाला-धीर है। कितनेक मनुष्य ऐसे होते हैं जो जाति एवं-आकार से भी प्रशस्त होते हैं और-मनसे प्रशस्त-धीर होते हैं ऐसा यह प्रथम भङ्ग का अर्थ है । जिसका चित्त मन्दीभूत होता है. अथवा मन्द जनके मन जैसा जिस का मन होता है वह-" मन्दमनाः " है. यह मनुष्य अत्यन्त धीर नहीं होता है । तथा-मृग के मन जैसा जिसका मन होता है वह मनुष्य “ मृगमना" है, ऐसा मनुष्य भीरु स्वभाव का होता है, अर्थात्-मृगका मन चञ्चल होता है. इसी तरह से किसी मनुष्य का मन भी चञ्चल होता है. इस तरह से मनुष्यों में इन दृष्टान्तों की साधर्म्यता घटती है । जिसका मन भद्रादि के कुछ कुछ लक्षणोंवाला होता है. अर्थात्-जो विचित्र मन वाला होता है वह-" सङ्कीर्णमनाः" -पुरुष है । इन भद्रादिकों के कथित लक्षण अनुसार पुरुषों में प्रशस्तता और अप्रशस्तता जाननी चाहिये । भद्रादिकों के लक्षण गाथा चतुष्टय से इस प्रकार कहे गये हैं-भद्र लक्षण, मधुगुटिका, इत्यादि. जिसके नेत्र છે. દાનિક સૂત્રમાં તેને આ પ્રમાણે અર્થ ઘટાવી શકાય-કેટલાક માણસે એવાં હોય છે કે જેઓ જાતિ અને આકારની અપેક્ષાએ પણ પ્રશસ્ત હોય છે અને ધીર મનવાળા હોય છે, એવા માણસોને “ભદ્ર-ભદ્રમનવાળા' કહે છે.
બીજા ભાંગીને ભાવાર્થ-કેટલાક માણસો મન્દીભૂત ચિત્તવાળા ( ધૈર્ય આદિ ગુણોથી રહિત) હોય છે, તેમને મન્દ મનવાળા કહે છે, એવા મનુષ્ય અત્યન્ત ધીર હેતા નથી. જે માણસનું મન મૃગના જેવું ભીરુ અને ચંચળ હોય છે એવા માણસને મૃગમના કહેવામાં આવે છે. એ મનુષ્ય ડરપોક અને ચંચળ વૃત્તિવાળો હોય છે. આ રીતે મનુષ્યમાં આ દૃષ્ટાન્તની સાધ
તા ઘટાવી શકાય છે. જે માણસનું મન ભદ્રાદિક લક્ષણેથી થોડા થોડા પ્રમાણમાં યુક્ત હોય છે તે માણસને “સંકીર્ણ મનવાળો' કહે છે. એટલે કે જે વિચિત્ર મનવાળો હોય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. આ ભદ્રાદિકના કથિત લક્ષણે અનુસાર પુરુષમાં પ્રશસ્તતા અને અપ્રશસ્તતા સમજવી. ભદ્રાદિકનાં લક્ષણ ચાર ગાથા દ્વારા આ પ્રમાણે કહ્યા છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨