Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० उ०२ सू० ४३ हस्तिदृष्टान्तेन पुरुषजातनिरूपणम् ६७ ___" एवामेवे " त्यादि-एवमेव-हस्तिवदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-भद्रः १, मन्दः २, मृगः ३, सङ्कीर्णश्च ४। एषां विवरणं हस्तिसूत्रबद् बोध्यम् । १ । अग्ने वक्ष्यमाणानि चत्वारि सूत्राणि तु सदार्टीन्तिकानि भद्रादिपदचतुष्टययोजनेन " भद्रो नामैको भद्रमनाः" इत्यादि-रीत्या प्रत्येकं भङ्गचतुष्टयं कृत्वा बोध्यानि । तत्र भद्रो नाम प्रशस्तो जात्याऽऽकारेण च, भद्रमनाः-प्रशस्तचित्तः, यद्वा-भद्रस्य मन इव मनो यस्य स भद्रमनाः-धीर इत्यर्थः, मन्दमना:भी होते हैं, कितने मनुष्य ऐसे होते हैं जो-आपत्ति आदि के समय में भी धैर्य-शौर्य आदि गुणों से विभूषित बने रहते हैं ऐसे मनुष्य भद्र कहलाते हैं । कितनेक मनुष्य तो ऐसे होते हैं जो-आपत्ति-विपत्ति के समय में ( अवसर पर ) मन्दीभूत धैर्य-शौर्य आदि गुणवाले हो जाते हैं ऐसे मनुष्य मन्द कहाते हैं। कितनेक मनुष्य ऐसे होते हैं जो-शारीरिक कृशता एवं भोरुता से युक्त होते हैं ऐसे मनुष्य मृग के जैसे मृग कहाते हैं, तथा-कुछ कुछ भद्रादि गुणों से युक्त जो मनुष्य होते हैं वे सङ्कीर्ण कहाते हैं । तथा-दान्तिक सूत्रों सहित सूत्र हैं उनका अभिप्राय ऐसा हैं-" भद्र भद्र मनवाला"-जाति-और आकार से जो प्रशस्त होता है वह-भद्र है । तथा-प्रशस्त जिस का चित्त होता है, अथवा-भद्र मनका जैसा जिसका मन होता है वह भद्र માણસે એવાં હોય છે કે જેઓ આપત્તિ કાળે ઘેર્યાદિ ગુણેને ત્યાગ કરતા નથી, એવાં મનુષ્યને “ભદ્ર” કહે છે. (૨) કેટલાક માણસો એવાં હોય છે કે જેઓ આપત્તિ-વિપત્તિના સમયે ઘેર્ય–શૌર્ય આદિ ગુણ બતાવી શકતા નથી. આ ગુણની અપેક્ષાએ તેઓ મન્ડ હોવાથી તેમને “મન્દ ” કહે છે. (૩) કેટલાક માણસે શારીરિક કૃશતાથી યુક્ત હોય છે અને મૃગ સમાન ડરપેક હોય છે, તેથી તેમને મૃગ સમાન કહ્યા છે. (૪) કેટલાક મનુષે થોડા થોડા પ્રમાણમાં ભદ્રાદિ ગુણોથી યુક્ત હેય છે, તેથી તેમને સંકીર્ણ કહે છે. આ પહેલું સામાન્ય સૂત્ર છે.
भी सूत्री मापाथ-सा दृष्टान्तसूत्रमा हाथीन " मद्र-भद्र भनवाणी" ઈત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે. જાતિ અને આકૃતિની અપેક્ષાએ પ્રશસ્ત હોય એવા હાથીને ભદ્ર કહે છે, અને જેનું ચિત્ત પ્રશસ્ત હોય અથવા ભદ્ર (ધીર) જેનું મન હોય એવા હાથીને “ ભદ્ર ભદ્રમનવાળે” કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨