Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३८
स्थानाङ्गसूत्रे
" वियत्तकिञ्चपायच्छितं " इति व्यक्तकृत्यप्रायश्चित्तं व्यक्तकृत्यं व्यक्तस्य - भावतो गीतार्थस्य कृत्यं करणीयं व्यक्तकृत्यं, तदेव प्रायश्चित्तम्, गीतार्थो हि गुरुलाघवपर्यालोचनेन यत् किञ्चनप्रायश्चित्तं ददाति तत्सर्वे पापविशोधकमेव भवतीति । ४ ।
पुनश्चतुर्विधं प्रायश्चित्तमाह - " चउव्विहे " प्रज्ञप्तम्, तद्यथा - प्रति सेवनाप्रायश्चित्तम् - प्रतिसेवनं वनमित्यर्थः, तस्या प्रायश्चित्तं प्रतिसेवना प्रायश्चित्तं, तथाहि
इत्यादि - चतुर्विधं प्रायश्चित्तं प्रतिसेवना - अकृत्यस्याऽऽसेतदालोचनादिकं दशविधं
प्रायश्चित्त है । यह प्रायश्चित्त अनुष्ठान विशेषरूप होता है, इसे जो ज्ञानप्रायश्चित्त आदिके भेदसे चार प्रकारका कहा गया है उसका तात्पर्य ऐसा है - ज्ञान सम्बन्धी अतिचारोंका संशोधन करना यह ज्ञान प्रायश्चित्त है। दर्शन सम्बधी अतिचारोंका संशोधन करना दर्शन प्रायश्चित्त है । तथा चरित्र सम्बधी अतिचारोंका संशोधन करना यह चारित्र प्रायश्चित्त है ।
" वियत्तकिच्चपायच्छितं " इत्यादि -
गीतार्थ गुरुलाघवकी पर्यालोचना कर जो कुछ प्रायश्चित देते हैं वह सब पाप विशोधकही होता है । ऐसा यह प्रायश्चित्त व्यक्तकृत्य प्रायश्चित्त है क्योंकि व्यक्त नाम गीतार्थका है, इनके द्वारा जो करणीय होता है वह कृत्य है । इस व्यक्तकृत्य रूप जो प्रायश्चित्त है वह व्यक्त कृत्य प्रायश्चित्त है । ४ अकृत्यका सेवन करना इसका नाम प्रतिसेवना પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન વિશેષરૂપ હાય છે. હવે તેના ચાર ભેદોનુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–જ્ઞાન સંબધી અતિચારાનુ' વિશેધન કરવું તેનું નામ જ્ઞાન પ્રાયશ્ચિત્ત છે. દશન સ`બધી અતિચારાનુ વિશેાધન કરવું તેનુ નામ દર્શનપ્રાયશ્ચિત્ત છે ચારિત્રવિષયક અતિચારાનું વિશાધન કરવું તેનું નામ ચારિત્ર પ્રાયશ્ચિત્ત છે,
" वियत्तकिञ्चपायच्छित्तं " इत्याहि- गीतार्थ गुरुलाघवनी पर्यासोयना કરીને જે કઇ પ્રાયશ્ચિત્ત દે છે, તે પાપવિશેાધક જ હોય છે, એવું તે પ્રાય. શ્ચિત્ત વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત છે, કારણ કે વ્યક્ત નામ ગીતાનું છે, તેમના દ્વારા જે કરણીય હાય છે તેનું નામ કૃત્ય છે. આ વ્યક્તકૃત્ય રૂપ જે પ્રાયશ્ચિત્ત છે, તેને વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત કહે છે.
અકૃત્યનું સેવન કરવું તેનું નામ પ્રતિસેવના છે. તે પ્રતિસેવનાને દૂર કરવા માટેની જે શાસ્ત્રીય પ્રતિક્રિયા છે તેનું નામ પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨