Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
---
सुधा टीका स्था० ४ उ०२ सू० ४० दीनस्वरूपनिरूपणम्
तथा-एक:-कश्चित् पूर्व दीनः, जन्मनो दरिद्रत्वात् पश्चाद् अदीनः, समुपाजितसम्पत्तिकत्वात्, यद्वा-दीनः, बहिर्वृ त्या म्लानमुखयुक्तत्वात् अदीनः अन्तईच्या औदार्यादिगुणवत्त्वात् , इति द्वितीयो भङ्गः।।
तथा-एक:-अपरः पुरुषः पूर्वम् अदीनः, सम्पत्त्यादिशालित्वात् , पश्चाद् दीनो विनष्टसम्पत्त्यादित्वात् , यद्वा-दीनः, बहिर्डच्या सुन्दराऽऽकारत्वात् , दीना, अन्तर्वच्या कलुषितचित्तत्वात् , इति तृतीयो भङ्गः। ३ ।।
तथा-एक:-कश्चित् पुरुषः पूर्वम् अदीनः, धनादिसम्पनत्वात् , पश्चादपि अदीनः, तवृद्धिमत्त्वात् , यद्वा-अदीन:, बहिर्तृत्त्या हृष्टपुष्टशरीरत्वात् , पुनरप्यदीन: अन्तर्वृत्त्या प्रशस्तभाववत्वात् , इति चतुर्थों भङ्गः ४।१। जन्म से दरिद्र होने के कारण पहले तो-दीन होता है पश्चात् अपने पुरुषार्थ से अर्जित सम्पत्ति वाला हो जाने से दीन नहीं रहता है, अथवा-म्लान मुख से युक्त होने के कारण कोई एक मनुष्य बहिवृत्ति से तो दीन होताहै, और औदार्य आदि गुणोंसे युक्त होने के कारण अन्त
त्ति से अदीन होता है. ऐसा यह-द्वितीय भङ्ग है । तथा-कोई एक पुरुष ऐसा होता है जो-सम्पत्ति आदि से युक्त होने के कारण पहले अदीन होता है और-पश्चात् विनष्ट सम्पत्तिवाला हो जाने से दीन हो जाता है, अथवा-बाहर में सुन्दराकार वाला होने से कोई एक पुरुष पहले अदीन होता है और बाद में कलुषित चित्तवृत्तिवाला होने के कारण अन्तरङ्ग से दीन होता है ऐसा यह तृतीय भङ्ग है-३ । तथाकोई एक पुरुष ऐसा होता है जो-पहले भी धनादि सम्पन्न होने के
બીજે ભાગે-કોઈ એક પુરુષ એ હેય છે કે જે જન્મથી દરિદ્ર હેવાને કારણે પહેલાં તે દીન હોય છે, પણ પાછળથી પુરુષાર્થ દ્વારા ધનેપાર્જન કરવાને કારણે દીન રહેતું નથી. અથવા પ્લાન મુખાકૃતિથી યુક્ત હેવાને કારણે કેઈ એક પુરુષ બાહ્યવૃત્તિથી તે દીન લાગતું હોય છે, પણ ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોવાને લીધે અન્તવૃત્તિથી અદીન હોય છે.
ત્રીજો ભાંગે –કે એક પુરુષ એ હોય છે કે જે સંપત્તિશાળી હેવાને કારણે પહેલાં તે અદીન હોય છે, પણ પાછળથી તેની સંપત્તિનો નાશ થઈ જવાથી દીન અવસ્થાવાળો થઈ ગયો હોય છે. અથવા સુંદર મુખા. કૃતિ આદિને કારણે કોઈ માણસ બાહ્યદષ્ટિએ જોતાં તે અદીન લાગે છે, પણ કલુષિત ચિત્તવાળો હોવાને લીધે અનવૃત્તિથી દીન હોય છે.
ચોથે ભાગ–કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ ધનાદિથી સંપન્ન હોવાને કારણે અદીન હોય છે અને ત્યારબાદ ધનાદિની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨